ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 જૂન 2021
શુક્રવાર
ભારતીય રેલવે મહિલા સશક્તિકરણ માટે એક વિશેષ ટીમ બનાવી છે. આ ટીમ પૂર્ણ રીતે મહિલા ટીમ છે. તેમજ તેઓ રેલવેમાં રીપેરીંગ અને મેન્ટેનન્સનું કામ સંભાળે છે. રેલ્વે મંત્રી પિયુષ ગોયેલે આ સંદર્ભે ની માહિતી આપી હતી તેમજ મહિલાઓ શી રીતે કામ કરે છે તે દર્શાવતો એક વીડિયો પણ જાહેર કર્યો છે.
ભારતમાં કોરોનાના મૃત્યાંકની સત્યતા પર મોટો સવાલ; સત્તાવાર આંકડા કરતાં થયેલાં વધુ મૃત્ય બન્યો ઊંડી ચર્ચાનો વિષય
આ વીડિયોમાં મહિલાઓ પુરુષ જેવા કામ કરતા નજરે પડે છે. તમે પણ જુઓ આ વીડિયો…
ભારતીય રેલવેની અનોખી પહેલ, એક આખી મહિલાઓની ટીમ બનાવી જે ટ્રેન નું રીપેરીંગ કામ જુવે છે. જુઓ વિડિયો…#IndianRailways #Narishakti #Womanpower @PiyushGoyal pic.twitter.com/r2xLIEaID4
— news continuous (@NewsContinuous) June 11, 2021