Site icon

યશવંત સિંહા બન્યા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-મમતા દીદીના પ્રસ્તાવને 19 પક્ષોની સહમતિ- આ તારીખે દાખલ કરશે નોમિનેશન

News Continuous Bureau | Mumbai 

દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) 18 જુલાઈએ થવાની છે, પરંતુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો(Presidential Candidates) પર તમામની નજર છે. 

Join Our WhatsApp Community

દરમિયાન વિપક્ષ(Opposition) તરફથી યશવંત સિન્હાને(Yashwant Sinha) રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાયા છે. 

યશવંત સિન્હા 27 જૂને સવારે 11:30 વાગે નોમિનેશન(Nomination) દાખલ કરશે. 

આજે વિપક્ષની બેઠકમાં(opposition Meeting) ટીએમસીએ(TMC) યશવંત સિન્હાનુ નામ આગળ વધાર્યુ, જેને વિપક્ષના 19 દળોનુ સમર્થન મળ્યુ.

આ સમાચાર પણ વાંચો :  હારાષ્ટ્ર સરકાર પર સંકટ – સુરત પહોંચ્યા શિવસેનાના આ બે નેતા- નારાજ ધારાસભ્યોને મનાવવાનો કરશે પ્રયાસ

Train Timing change: ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન
Bairabi-Sairang Rail Project: બઈરબી-સાયરંગ રેલ પરઓયોજના: પૂર્વોત્તર ભરતને પ્રગતિની સાથે જોડતી ઐતિહાસિક પહેલ
Mahindra Thar: નવી નક્કોર થારથી લીંબુ કચડવા ગયેલી મહિલા સાથે એવું બન્યું કે શોરૂમના પહેલા માળેથી SUV સીધી રોડ પર
Vice-Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો, આટલા સાંસદોનું થયું હતું ક્રોસ-વોટિંગ
Exit mobile version