Site icon News Continuous Bureau | Mumbai

Baba Ramdev Apologize : યોગ ગુરુ રામદેવે ‘મહિલાઓ કંઈપણ પહેરતી ન હોય તો પણ સારી દેખાય છે’ ટિપ્પણી બદલ માફી માંગી

મહારાષ્ટ્રના થાણેમાં શુક્રવારે યોગા પ્રશિક્ષણ કાર્યક્રમને સંબોધતા યોગ ગુરુ રામદેવને એવું કહેતા સાંભળવામાં આવ્યા કે, 'સ્ત્રીઓ સાડીઓમાં સારી લાગે છે, તેઓ સલવાર સૂટમાં સુંદર લાગે છે અને મારી દૃષ્ટિએ, તેઓ ન પહેરે તો પણ સારી લાગે છે'

Yoga Guru Ramdev Apologizes for Women Look Good Even if They Dont Wear Anything Remark

 News Continuous Bureau | Mumbai

યોગની સાથે વિવાદમાં રહેતા બાબા રામદેવ ( Yoga Guru Ramdev  ) પોતાના સ્ટેટમેન્ટ થી યુ ટર્ન માર્યો છે. મહિલાઓ ( Women ) પ્રત્યે આક્ષેપ જનક વિધાન ( Remark )  કર્યા બાદ હવે તેમણે માફી માંગી ( Apologizes ) છે. તેમણે મુંબઈના થાણા વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન પણ છાજે ટિપ્પણી કરી હતી.

Join Our WhatsApp Channel

આ ટિપ્પણી પછી બાબા રામદેવની ચોમેરથી ટીકાઓ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેમની રિમાર્કને સેક્સીસ્ટ રિમાર્ક તરીકે ગણવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનેક નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત હતી.

રામદેવને ટિપ્પણી કર્યા બાદ મોટો આંચકો મળ્યો

રામદેવના ( Yoga Guru Ramdev )  વિવાદાસ્પદ ( Remark ) નિવેદનની ગંભીર નોંધ લેતા, મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે તેમને નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:   આર્ટિફિશયલ ઈંટેલિજન્સ નો કમાલ! હવે મનુષ્ય પ્રાણીઓ સાથે પણ વાત કરી શકશે

યોગ ગુરુની ( Yoga Guru )  ટિપ્પણીની મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગોમાં વિરોધ પક્ષોએ પણ નિંદા કરી હતી. આ આખી ટિપ્પણીને રાજકીય રંગ આપતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ પ્રસંગ પર અમૃતા ફડણવીસ હાજર હતા તો તેમણે મામલા પર વાંધો કેમ ન લીધો.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કાર્યકરોએ રામદેવની ટિપ્પણીની નિંદા કરતા વિરોધ પ્રદર્શન કર્યું અને ચપ્પલની જોડી સાથે તેમના ફોટાને માળા પહેરાવી.

મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ સચિન સાવંતે દાવો કર્યો કે યોગ ગુરુની વાસ્તવિક માનસિકતા તેમના નિવેદનથી છતી થઈ ગઈ છે.

Kiren Rijiju Slams Rahul Gandhi રાહુલ ગાંધીના ‘વિદેશી મદદ’વાળા નિવેદન પર કિરેન રિજિજુનો પલટવાર ‘કોંગ્રેસ નેતા દેશના દુશ્મનોનો એજન્ડા આગળ વધારી રહ્યા છે’
Cyclone Murasu Landfall Andhra Pradesh ચક્રવાત ‘મુરાસુ’એ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં મચાવી ભારે તબાહી તોફાની પવનો સાથે સાંબેલાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
Pralay Missile Test Odisha Coast ભારતે ઓડિશા તટે ક્વાસીબેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું કર્યું સફળ પરીક્ષણ ૫૦૦ કિમી સુધી દુશ્મનના ઠેકાણાં ધ્વસ્ત કરવા સક્ષમ, એર ડિફેન્સ સિસ્ટમ પણ રોકી નહીં શકે
MP Rajya Sabha Bypoll મધ્યપ્રદેશ રાજ્યસભા પેટાચૂંટણીમાં મોટો વળાંક હરદીપ સિંહ પુરી સામે ઊભા રહેલા અપક્ષ ઉમેદવાર રાજકુમાર લોહાનીનું નામાંકન રદ
Exit mobile version