Site icon

“આ” કાર કોઈપણ ડ્રાઈવિંગ ટેસ્ટ વિના ચલાવી શકાય છે, જાણો નિયમ શું કહે છે?

You can drive a car without driving license

 News Continuous Bureau | Mumbai

દરેક વ્યક્તિ નવું વાહન ( Car ) ખરીદતા પહેલા લાયસન્સ  ( driving license ) મેળવવા માટે કોશિશ કરે છે. આ પ્રક્રિયા હવે થોડી સરળ બની ગઈ છે કારણ કે ઓનલાઈન લાયસન્સ ( driving license ) મેળવવાનું શક્ય બન્યું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તમે કોઈપણ ટેસ્ટ લીધા વગર ડ્રાઈવ ( drive ) કરી શકાય છો. આવો જાણીએ આ સંબંધમાં નિયમ શું છે.

Join Our WhatsApp Community

નિયમ શું કહે છે?

દરરોજ ઘણા લોકો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરે છે. પરંતુ ઘણા લોકો ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થયા પછી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનું ચૂકી જાય છે. સંશોધિત મોટર વ્હીકલ એક્ટ હેઠળ, 18 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ શીખાઉ લાયસન્સ મેળવી શકે છે. આ લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તેઓ કોઈપણ નોન ગિયર વાહન ચલાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ વાશી બજારમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત.. 

જો કે, ગિયર વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવીંગ લાઇસન્સ જરૂરી છે. આ માટે, 18 વર્ષ પૂર્ણ કર્યા પછી, તમારે ફર્મ લાયસન્સ મેળવવાની જરૂર છે. આ લાયસન્સ માટે જ ઓનલાઈન અરજી કરવી જરૂરી છે.

લર્નિંગ લાઇસન્સ શી રીતે મેળવી શકાય?

લર્નિંગ લાયસન્સ મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ 

https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do ની મુલાકાત લેવી આવશ્યક છે.

તેના માટે તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે, ત્યારબાદ આરટીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે. આ વેરિફિકેશન પછી તમે માત્ર સાત દિવસમાં તમારું લર્નિંગ લાઇસન્સ મેળવી શકો છો

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version