Site icon News Continuous Bureau | Mumbai

Asia Cup 2023 points table: પાકિસ્તાન ગ્રુપ Aમાં નંબર વન પર છે, તો ગ્રુપ Bમાં શ્રીલંકા ટોપ પર, જાણો ટીમ ઇન્ડિયાની સ્થિતિ..

Asia Cup 2023 points table: એશિયા કપ 2023માં ભારતીય ટીમે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે જે અનિર્ણિત રહી છે. ટીમ ગ્રુપ Aમાં બીજા નંબર પર છે.

Asia Cup 2023 points table: India eyes Super 4 qualification with win over Nepal

Asia Cup 2023 points table: પાકિસ્તાન ગ્રુપ Aમાં નંબર વન પર છે, તો ગ્રુપ Bમાં શ્રીલંકા ટોપ પર, જાણો ટીમ ઇન્ડિયાની સ્થિતિ..

News Continuous Bureau | Mumbai 

 Asia Cup 2023 points table: એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થયો હતો. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે. અત્યાર સુધી માત્ર પાકિસ્તાનની ટીમ જ સુપર-4 માટે ક્વોલિફાય થઈ શકી છે. પાકિસ્તાન ગ્રુપ-એમાં નંબર વન પર છે. આ સાથે જ ભારતીય ટીમ બીજા નંબર પર છે. સુપર-4 માટે ક્વોલિફાય થવા માટે ભારતે નેપાળ સામેની આગામી મેચ જીતવી પડશે. આ સાથે જ ગ્રુપ-બીમાં શ્રીલંકા ટોપ પર છે.

Join Our WhatsApp Channel

 સુપર-4 માટે ક્વોલિફાય

પાકિસ્તાને બે મેચ રમી છે, જેમાં ટીમે એકમાં જીત મેળવી છે અને બીજી અનિર્ણિત રહી છે. આ રીતે પાકિસ્તાન A ગ્રુપમાં 3 પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ માત્ર એક જ મેચ રમી છે જે અનિર્ણિત રહી છે. ભારતીય ટીમ તેના ગ્રૂપમાં 1 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જે પાકિસ્તાનની નીચે છે. ટીમ ઈન્ડિયા આજે  નેપાળ સામે મેચ રમી રહી છે. આ મેચ જીતનારી ટીમ સીધી સુપર-4 માટે ક્વોલિફાય થશે. જોકે, ભારત સામે નેપાળનો રસ્તો આસાન નહીં હોય. નેપાળ પ્રથમ વખત પાકિસ્તાન સામે હાર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Pune: સંસદના વિશેષ સત્ર પહેલા પૂણેમાં RSS સંઘની મહત્વપૂર્ણ બેઠક; આ મહત્ત્વના નેતાઓ આપશે હાજરી…. જાણો શું છે આ મહત્ત્વપુર્ણ બેઠક…

 નેપાળ ટીમ ગ્રુપ-Aમાં ત્રીજા નંબર પર 

દરમિયાન  નેપાળ ટીમ ગ્રુપ-Aમાં ત્રીજા નંબર પર છે. નેપાળે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે જેમાં ટીમ હારી છે. આ ઉપરાંત બાંગ્લાદેશની ટીમ 2માંથી 1 જીત સાથે 2 પોઈન્ટ મેળવીને ગ્રુપમાં બીજા સ્થાને છે. જ્યારે 1 મેચ રમી ચૂકેલી અફઘાનિસ્તાન હાર સાથે ગ્રુપ-બીની ત્રીજી અને છેલ્લી ટીમ છે.

Suryakumar Yadav Buys Dubai House શાહરુખ ખાનનો પાડોશી બન્યો સૂર્યકુમાર યાદવ દુબઈમાં ખરીદ્યું આલીશાન વોટરફ્રન્ટ ઘર, પત્ની સાથે પેપર્સ સાઇન કરતો વિડીયો વાયરલ
Jasprit Bumrah Ruled Out Of New Zealand ODI Series સંપૂર્ણ ફિટ હોવા છતાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર રહેશે જસપ્રીત બુમરાહ; જાણો કારણ
Prithvi Shaw Engagement પૃથ્વી શૉની સગાઈ તૂટતાંતૂટતાં બચી ગઈ, મંગેતરે ખુલાસો કરતાં કહ્યું અજાણ્યા લોકોની વાતોમાં આવી ગઈ હતી
New Zealand Cricketer Retires ગુજરાતમાં જન્મ, પિતાનું સપનું પૂરું કરવા છોડ્યો દેશ ન્યુઝીલેન્ડના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જીત રાવલે રમતને કહ્યું અલવિદા
Exit mobile version