Site icon

AUS vs AFG: ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ફરી આપ્યો મોટો ઝટકો, T20 સિરીઝ રમવાની ના પાડી; જાણો શું છે કારણ..

AUS vs AFG: અફઘાનિસ્તાનની ટીમ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સાથે શ્રેણી રમવાનો ઇનકાર કર્યો છે. ફરક માત્ર એટલો છે કે ગયા વર્ષે તે વનડે શ્રેણી હતી અને આ વખતે તે T20 શ્રેણી છે.

AUS vs AFG Australia deal big blow to Afghanistan again, refuse to play T20 series; Know what is the reason..

AUS vs AFG Australia deal big blow to Afghanistan again, refuse to play T20 series; Know what is the reason..

News Continuous Bureau | Mumbai

AUS vs AFG: ઓસ્ટ્રેલિયાએ ફરી એક વખત 14 મહિના પહેલા જે કર્યું હતું તેનું પુનરાવર્તન કર્યું છે. 14 મહિના પહેલા ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે સીરીઝ રમવાનો ઇનકાર કર્યો હતો. હવે આ વખતે પણ ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે સીરીઝ રમવાની ના પાડી દીધી છે.જાણો શું છે કારણ.. 

Join Our WhatsApp Community

અફઘાનિસ્તાનની ( Afghanistan ) ટીમ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાએ ( Australia )  અફઘાનિસ્તાન સાથે શ્રેણી રમવાનો ઇનકાર કર્યો છે. ફરક માત્ર એટલો છે કે ગયા વર્ષે તે વનડે શ્રેણી હતી અને આ વખતે તે T20 શ્રેણી ( T20 series ) છે. પણ કારણ એ જ છે. આગામી ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો વચ્ચે 3 ટી-20 મેચોની શ્રેણી રમવાની હતી . જો શ્રેણી માટે લીલીઝંડી આપવામાં આવી હોત તો આ શ્રેણી યુએઈમાં રમાઈ હોત

અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનનું શાસન છે

આમાં મુખ્ય કારણ છે, અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનનું ( Taliban )  શાસન છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ હંમેશા મહિલા ખેલાડીઓને ( women players )  આગળ વધવા માટે પ્રેરિત કરે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા પછી મહિલાઓને કોઈ પણ રમતમાં ભાગ લેવાની સ્વતંત્રતા નથી. તાલિબાનના આ વલણથી ઓસ્ટ્રેલિયા ક્રિકેટને દુઃખ થયું હતું. તેથી ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામેની શ્રેણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: ઘાટકોપરમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, આચારસંહિતા વચ્ચે 70 લાખ રુપિયાની રોકડ જપ્ત કરી..

આ પહેલીવાર નથી જ્યારે ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે શ્રેણી રમવાનો ઇનકાર કર્યો હોય. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે આ પહેલા પણ 3 વખત અફઘાનિસ્તાન સામે રમવાનો ઈનકાર કરી ચૂક્યું છે.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version