News Continuous Bureau | Mumbai
Barinder Sran:
2016માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર બરિંદર સરને પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ ની જાહેરાત કરી છે.
બરિંદર સરને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 22 જૂન 2016ના રોજ ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણીમાં રમી હતી.
બરિંદર સરને ફાસ્ટ બોલિંગ છે અને હવે તેને ભારતીય ટીમમાં કમબેકની કોઈ ઉમ્મીદ નથી.
Fast bowler Barinder Singh Sran has announced his retirement. He represented India in 6 ODIs and 2 T20Is. pic.twitter.com/o2QGnCGPae
— Circle of Cricket (@circleofcricket) August 29, 2024
આ સમાચાર પણ વાંચોઃ Dawid Malan: T20 ક્રિકેટ જગતમાં નંબર-1 રહી ચૂકેલા આ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા, ભલભલા બોલર્સને હંફાવ્યા હતા