Site icon

World Cup 2023 : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલિફાઈ.. જાણો વિગતે અહીં…

World Cup 2023 : અફઘાનિસ્તાને ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધું છે. તે પ્રથમ વખત ICC Champions Trophy 2025 માટે ક્વાલિફાઈ થયું છે.

World Cup 2023 Afghanistan Cricket Team Creates History, Qualifies For Champions Trophy For First Time

World Cup 2023 Afghanistan Cricket Team Creates History, Qualifies For Champions Trophy For First Time

News Continuous Bureau | Mumbai

World Cup 2023 : અફઘાનિસ્તાન ( Afghanistan ) અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર થશે. અફઘાનિસ્તાનની ટીમ હાલ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે છેલ્લી ત્રણ મેચમાં જીત મેળવી છે. પરંતુ આજે ઓસ્ટ્રેલિયા ( Australia ) સામે જીતવું તેના માટે અઘરું રહેશે.

Join Our WhatsApp Community

અફઘાનિસ્તાને ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધો છે. તે પ્રથમ વખત ICC Champions Trophy 2025 માટે ક્વાલિફાઈ થયું છે. અફઘાનિસ્તાન વર્ષ 2025માં રમાનાર ICC Champions Trophyનો ભાગ બનશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Coastal Road: કોસ્ટલ રોડનું કામ પૂરગતિએ શરૂ, વરલી સી ફેસનો એક રસ્તો 7 મહિના માટે રહેશે બંધ.. જાણો વિગતે અહીં..

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ( Champions Trophy  2025 ) આયોજન પાકિસ્તાનમાં થશે. ….

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું હતું. શ્રીલંકાની હાર સાથે જ અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ ( qualify ) થઇ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે. અફઘાનિસ્તાને ODI World Cup 2023માં રમાયેલી તેની 7 મેચમાંથી 4માં જીત મેળવી છે. અફઘાનિસ્તાને ODI World Cup 2023માં ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેધરલેન્ડ્સને હરાવ્યું છે.

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version