Site icon News Continuous Bureau | Mumbai

IND vs BAN: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ‘સુપર ફેન’ ટાઈગર રોબી સાથે થઈ મારપીટ ? હોસ્પિટલમાં કર્યો દાખલ; જુઓ વિડીયો..  

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન બાંગ્લાદેશી ચાહક સાથે એક અપ્રિય ઘટના બની હતી, તેની સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના 'સુપર ફેન' ટાઈગર રોબીને કેટલાક લોકોએ કથિત રીતે માર માર્યો હતો.

IND vs BAN Bangladesh Super Fan Tiger Roby Allegedly Beaten Up By Some People During Kanpur Test

IND vs BAN Bangladesh Super Fan Tiger Roby Allegedly Beaten Up By Some People During Kanpur Test

News Continuous Bureau | Mumbai 

IND vs BAN: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શુક્રવારે કાનપુર ટેસ્ટના પહેલા જ દિવસે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં જોરદાર હંગામો જોવા મળ્યો હતો. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચ દરમિયાન બાંગ્લાદેશી ક્રિકેટ ફેન ટાઈગર રોબીને કેટલાક લોકોએ માર માર્યો હોવાના અહેવાલ છે. પોલીસ બાંગ્લાદેશી ક્રિકેટ ફેન ટાઈગર રોબીને હોસ્પિટલ લઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

IND vs BAN: જુઓ વિડીયો 

IND vs BAN: કાનપુર સ્ટેડિયમમાં આ મોટી ઘટના બની

આજે ભારત અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમો કાનપુરના ગ્રીન પાક સ્ટેડિયમમાં સામસામે આવી હતી, પરંતુ સ્ટેડિયમમાંથી એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે કે બાંગ્લાદેશ ટીમના સુપર ફેન ટાઈગર રોબીને ટીમ ઈન્ડિયાના કેટલાક પ્રશંસકો દ્વારા માર મારવામાં આવ્યો છે. પોલીસે દરમિયાનગીરી કરવી પડી અને રોબીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવો પડ્યો. આ ઘટના બંને ટીમો વચ્ચેની બીજી ટેસ્ટના પહેલા દિવસે બની હતી. સ્થાનિક ચાહકો અને રોબી વચ્ચે આવી લડાઈ શા માટે થઈ તે હજી સ્પષ્ટ નથી.

આ સમાચાર પણ વાંચો : Monkey viral video : વર્ગખંડમાં ચાલી રહી હતી પરીક્ષા.. અચાનક જ થઇ કપિરાજની એન્ટ્રી, પછી શું થયું  જુઓ વિડીયોમાં

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Suryakumar Yadav Buys Dubai House શાહરુખ ખાનનો પાડોશી બન્યો સૂર્યકુમાર યાદવ દુબઈમાં ખરીદ્યું આલીશાન વોટરફ્રન્ટ ઘર, પત્ની સાથે પેપર્સ સાઇન કરતો વિડીયો વાયરલ
Jasprit Bumrah Ruled Out Of New Zealand ODI Series સંપૂર્ણ ફિટ હોવા છતાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર રહેશે જસપ્રીત બુમરાહ; જાણો કારણ
Prithvi Shaw Engagement પૃથ્વી શૉની સગાઈ તૂટતાંતૂટતાં બચી ગઈ, મંગેતરે ખુલાસો કરતાં કહ્યું અજાણ્યા લોકોની વાતોમાં આવી ગઈ હતી
New Zealand Cricketer Retires ગુજરાતમાં જન્મ, પિતાનું સપનું પૂરું કરવા છોડ્યો દેશ ન્યુઝીલેન્ડના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જીત રાવલે રમતને કહ્યું અલવિદા
Exit mobile version