News Continuous Bureau | Mumbai
Ind vs SA 4th T20I :
-
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં નવા અને વિસ્ફોટક અવતારમાં દેખાતી ટીમ ઈન્ડિયાએ વધુ એક મોરચો જીતી લીધો છે.
-
શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને પણ હરાવ્યું છે.
-
જોહાનિસબર્ગમાં રમાયેલી T20 શ્રેણીની ચોથી અને છેલ્લી મેચમાં ભારતીય ટીમે સંજુ સેમસન અને તિલક વર્માની રેકોર્ડબ્રેક સદીઓના આધારે દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું હતું.
-
આ સાથે ટીમ ઈન્ડિયાએ 4 મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે.
-
સંજુ અને તિલક આ સિરીઝમાં બીજી વખત સદી ફટકારી પણ પહેલીવાર એક જ ઇનિંગ્સમાં સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Champions Trophy Pakistan: ભારતના વિરોધ બાદ ICCનો નિર્ણય, ચેમ્પિયન ટ્રોફી POKમાં નહીં જાય.. પાકિસ્તાન ની યોજના પર ફરી વળ્યું પાણી..
A 135-run victory in Johannesburg! #TeamIndia seal the T20I series 3⃣-1⃣ 👏👏
Ramandeep Singh with the final wicket as South Africa are all out for 148.
Scorecard – https://t.co/b22K7t9imj#SAvIND pic.twitter.com/AF0i08T99Y
— BCCI (@BCCI) November 15, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)