Site icon

IND vs SL: ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને સમેટી લીધું, 7 વિકેટે જીત મેળવી; ટી20 સીરિઝ પર જમાવ્યો કબજો..

IND vs SL: ભારતે DLS પદ્ધતિ હેઠળ બીજી T20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતે ત્રણ T-20 મેચની સિરીઝમાં 2 મેચ જીતીને સિરીઝ નામે કરી લીધી છે.

IND vs SL India beat Sri Lanka by 7 wickets (DLS) to seal series

IND vs SL India beat Sri Lanka by 7 wickets (DLS) to seal series

News Continuous Bureau | Mumbai

IND vs SL: 

Join Our WhatsApp Community
  • ભારતે DLS પદ્ધતિ હેઠળ બીજી T20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. 
  • આ સાથે ભારતે ત્રીજી T-20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. 
  • હવે ત્રીજી T20 આવતીકાલે મંગળવારે રમાશે.
  • ભારતે ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું.. શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 161 રન બનાવ્યા હતા.
  • આ મેચ પલ્લેકેલેના પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

આ સમાચાર પણ વાંચો: Women’s Asia Cup Final, Ind vs SL : ભારતને હરાવી એશિયા કપ ચેમ્પિયન બન્યું શ્રીલંકા, બનાવ્યા આ શાનદાર રેકોર્ડ..

India’s T20 Semifinal Race:ભારતની સેમીફાઇનલની આશા અધ્ધરતાલ! દક્ષિણ આફ્રિકાએ ઘરઆંગણે પછાડ્યું; જાણો હવે કેવી રીતે ભારત આગળ વધી શકશે?.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Exit mobile version