Site icon

IPL Auction : IPL ભારતની, પણ મોંઘા ભાવે વેચાયા વિદેશના ખેલાડીઓ. જાણો IPL ઓક્શન માં કંગાળ પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓ વિશે.

IPL Auction : ટોપ ફાય ખેલાડીઓમાં તો માત્ર એક જ ભારતીય છે. આઈપીએલ શરૂ થઈ ત્યારે એવું કહેવાયું હતું કે સ્થાનિક ભારતીય ખેલાડીઓને ઘણા પૈસા કમાવવા મળશે અને આ માધ્યમથી ક્રિકેટનું સ્તર ઊંચું વધશે.

IPL Auction IPL Indian, but foreign players sold at high prices. Know about the Indian players who performed poorly in the IPL auction.

IPL Auction IPL Indian, but foreign players sold at high prices. Know about the Indian players who performed poorly in the IPL auction.

News Continuous Bureau | Mumbai 

IPL Auction : હજારો કરોડ નો વેપાર એવા આઈપીએલના (  IPL  ) ઉદ્યોગમાં સીનેસ્ટારો અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને બખ્ખાં છે. બીજી તરફ વિદેશના ખેલાડીઓ ( Foreign players ) ઢગલો ભરીને પૈસા લઈ રહ્યા છે જ્યારે કે ભારતીય ખેલાડીઓ ( Indian players) ફીફા ખાંડી રહ્યા છે. ipl નું ઓક્શન હમણાં પૂરું થયું અને ઓપ્શન ના પરિણામો જોઈ ને અનેક ચોંકી ગયા છે. 10 કરોડ રૂપિયાથી વધુ કિંમત મેળવનાર માત્ર એક ભારતીય બોલર ( Indian bowler ) અને તે હર્ષલ પટેલ ( Harshal Patel ) છે. હર્ષલ પટેલને 11.50 કરોડ રૂપિયા મળ્યા. આ સિવાય એકે ભારતીય ખેલાડી 10 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શક્યો નથી. 

Join Our WhatsApp Community

ટોપ ફાય ખેલાડીઓમાં તો માત્ર એક જ ભારતીય છે. આઈપીએલ શરૂ થઈ ત્યારે એવું કહેવાયું હતું કે સ્થાનિક ભારતીય ખેલાડીઓને ઘણા પૈસા કમાવવા મળશે અને આ માધ્યમથી ક્રિકેટનું સ્તર ઊંચું વધશે. જ્યારે કે હવે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આઈપીએલમાં મોટા પૈસા લઈ રહ્યા છે અને સ્થાનિક ખેલાડીઓ વેચાયા વગરના વીલા મોઢે પાછા ફરી રહ્યા છે. ટોપ ટેન મોંઘા ખેલાડીઓમાં માત્ર ત્રણ ભારતીય ખેલાડીઓ છે. હર્ષલ પટેલ, કુમાર કુશાગ્ર, શાહરુખ ખાન અને સમીર રીઝવી નો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Telecom Bill: હવે જો વગર કારણે કોલ કર્યો છે ને… તો 50,000 નો દંડ થશે. સરકારનો નવો કાયદો.

RCB Vs CSK: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર બન્યો પ્રથમ ખેલાડી, પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ..
Rohit Sharma: રોહિત શર્મા છોડશે મુંબઈ ઈન્ડિયન્સનો સાથ ! હવે રોહિત કઈ ટીમ માટે રમી શકે છે? આ 2 ટીમોના નામ સૌથી આગળ.
IPL 2024 Sanjiv Goenka : સંજીવ ગોએન્કાએ માત્ર કેએલ રાહુલ સાથે જ નહીં પરંતુ એમએસ ધોની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી, ત્યારબાદ માહી પાસેથી કેપ્ટન્સી છીનવી લીધી હતી..
IPL 2024: મારા વિશે શું, મારું તો આ છેલ્લું છે… રોહિત અને અભિષેક નાયરનો વીડિયો વાયરલ, શું મુંબઈ ઈન્ડિયન્સ છોડવાની તૈયારી કરી રહ્યો છે રોહિત શર્મા?
Exit mobile version