Site icon News Continuous Bureau | Mumbai

IPL 2025 final : ફાઇનલ હાર્યા પછી પણ પ્રીતિ ઝિન્ટાને મળ્યા કરોડો, જાણો કેટલો લાગશે ટેક્સ

IPL 2025 final :પંજાબ કિંગ્સ ને મળ્યા ₹13 કરોડ, પ્રીતિ ઝિન્ટાને મળ્યો ત્રીજો હિસ્સો, જાણો કેટલો લાગશે કોર્પોરેટ અને પર્સનલ ટેક્સ

IPL 2025 final Despite Losing IPL Final, Preity Zinta Earns Crores – But Here's the Tax Bite

IPL 2025 final Despite Losing IPL Final, Preity Zinta Earns Crores – But Here's the Tax Bite

  News Continuous Bureau | Mumbai

IPL 2025 final : IPL 2025ના ફાઇનલમાં પંજાબ કિંગ્સને RCB સામે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો. છતાં પણ ટીમના માલિકોને ₹13 કરોડની રકમ રનર-અપ તરીકે મળી.  પ્રીતિ ઝિન્ટા, જે પંજાબ કિંગ્સ ની ત્રીજી સહમાલિક છે, તેમને આ રકમનો ત્રીજો હિસ્સો મળવાનો છે. જોકે આ રકમ પર પહેલા કંપનીના હિસાબે અને પછી વ્યક્તિગત રીતે tax લાગશે.

Join Our WhatsApp Channel

IPL 2025 final : IPL Final હાર્યા પછી પણ મળ્યા ₹4.3 કરોડ

 પંજાબ કિંગને ₹13 કરોડ મળ્યા જેમાંથી  પ્રીતિ ઝિન્ટાને ત્રીજો હિસ્સો એટલે કે અંદાજે ₹4.3 કરોડ મળ્યા. આ રકમ IPLના રનર-અપ તરીકે મળી છે. જો ટીમ જીતી હોત તો ₹20 કરોડ મળત અને પ્રીતિ ઝિન્ટાને ₹6.6 કરોડ મળત.

 IPL 2025 final : આ રકમ પર લાગશે કોર્પોરેટ અને પર્સનલ ટેક્સ

આ રકમ પહેલા કંપનીના હિસાબે 30% ટેક્સ હેઠળ આવશે. એટલે ₹13 કરોડ પર અંદાજે ₹3.9 કરોડ ટેક્સ કપાશે. ત્યારબાદ પ્રીતિ ઝિન્ટાને મળતા હિસ્સા પર પણ પર્સનલ ઇનકમટેક્સ લાગશે, જે ₹1.2 થી ₹1.5 કરોડ સુધી હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Operation Sindoor : સીડીએસ અનિલ ચૌહાણે પાકિસ્તાનને બતાવ્યો અરીસો.. કહ્યું – ભારતે માત્ર 8 કલાકમાં પાક. ને ઘૂંટણિયે પાડી દીધું, આપણી ડ્રોન સિસ્ટમ મજબૂત… 

IPL 2025 final : IPL જીતનો સપનો તૂટ્યો, પણ કમાણી યથાવત

 પ્રીતિ ઝિન્ટા IPLની મોટી ફેન છે અને વર્ષો સુધી  પંજાબ કિંગ્સ ને સપોર્ટ કરતી રહી છે. આ વર્ષે પણ ટીમ ફાઇનલ સુધી પહોંચી, પણ જીત ન મળી. તેમ છતાં પ્રીતિને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે.

 

 

 

Rohit Sharma retirement rumors ‘શોરબકોર ના થાય તો મજા ના આવે…’ રિટાયરમેન્ટની અટકળો પર હિટ મેન રોહિત શર્માએ તોડ્યું મૌન, વાયરલ થયું નિવેદન
Cricket Scandal શ્રીલંકામાં ક્રિકેટ જગતમાં મોટો ભૂકંપ, ભારતના અન્ડર19 વર્લ્ડ કપ હીરો મનજોત કાલરાની ધરપકડ; લાગ્યા ગંભીર આરોપો ..
Shoaib AkhtarAsif Drug Allegation પાકિસ્તાની ક્રિકેટરોની ‘ડાર્ક સાઈડ’!  ‘શોએબઆસિફ ભારત આવતા ત્યારે ડ્રગ્સ સાથે લાવતા હતા’.  પૂર્વ અધિકારીના દાવાથી હોબાળો
INDW vs ENGW Historic Win ઈંગ્લેન્ડના સપના ચકનાચૂર ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, મેદાનમાં ગુંજ્યો ભારતનો જયજયકાર.
Exit mobile version