Site icon News Continuous Bureau | Mumbai

Mohammed Shami: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર મોહમ્મદ શમીને યોગી સરકારની ભેટ, ફાઇનલ પહેલા અચાનક કર્યું આ મોટું એલાન.. જાણો વિગતે..

Mohammed Shami: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ક્રિકેટર મોહમ્મદ શમીને વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન માટે મોટી ગિફ્ટ આપી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારને ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલ પહેલા જ મોહમ્મદ શમીને એક એવી ભેટ આપી છે જેને તે ક્યારેય નહીં ભૂલી શકે.

Mohammed Shami Yogi Sarkar's gift to Team India's veteran bowler Mohammad Shami, suddenly made this big announcement before the final

Mohammed Shami Yogi Sarkar's gift to Team India's veteran bowler Mohammad Shami, suddenly made this big announcement before the final

News Continuous Bureau | Mumbai

Mohammed Shami: ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ( Yogi Adityanath ) ક્રિકેટર મોહમ્મદ શમીને વર્લ્ડ કપ 2023માં ( World Cup 2023 ) શાનદાર પ્રદર્શન માટે મોટી ગિફ્ટ આપી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારને ભારત અને ઓસ્ટ્રેલિયા ( Ind Vs Aus ) વર્લ્ડ કપ ફાઈનલ ( World Cup Final ) પહેલા જ મોહમ્મદ શમીને એક એવી ભેટ આપી છે જેને તે ક્યારેય નહીં ભૂલી શકે.

Join Our WhatsApp Channel

યોગી સરકારે મોહમ્મદ શમીના વતન અમરોહાના ( Amaroha ) સહસપુર અલીનગરમાં મિની સ્ટેડિયમ ( Mini stadium ) બનાવવાની જાહેરાત કરી છે. પ્રશાસનની આ જાહેરાત બાદથી ગામના લોકોમાં ખુશીનો માહોલ છે. સીડીઓ અશ્વની કુમાર મિશ્ર અને અન્ય અધિકારીઓએ જોયા વિકાસખંડ સ્થિત શમીના ગામનું ભ્રમણ કર્યું.

મોહમ્મદ શમીનું વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન..

સ્ટેડિયમ માટે જમીનની શોધ કરી અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. શમીનો પરિવાર ગામમાં જ રહે છે. શમી પણ અહીં આવે છે. આ ખબર બાદ શમીના ગામમાં ખુશીનો માહોલ છે. જણાવી દઈએ કે મોહમ્મદ શમી અત્યાર સુધી વર્લ્ડ કપ 2023ની 6 મેચોમાં 9.13ની સરેરાશથી 23 વિકેટ લઈ ચુક્યા છે. જેમાંથી ત્રણ વખત તે પાંચ કે તેનાથી વધારે વિકેટ લઈ ચુક્યા છે અને તેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 10.9નો છે જે ચોંકાવનાકો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: NSA અજીત ડોભાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત.. જાણો વિગતે..

Hardik Pandya Return ૬ ઓક્ટોબરે થશે હાર્દિક પંડ્યાની વાપસી, બીસીસીઆઈ (BCCI) તરફથી મળી મોટી ખુશખબરી
Will MS Dhoni Play Next IPL ધોની આગામી IPL રમશે કે નહીં? CSKના ખેલાડી આકાશ મધવાલે અંદરની વાત જણાવી કર્યો મોટો ખુલાસો
Women’s Asia Cup India Vs Pakistan મહિલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મહામુકાબલો; ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે મેચ?
Asian Games 2026 ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરના બદલે આ ખેલાડી નું નામ નક્કી, શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન
Exit mobile version