Site icon

PM Modi Met Vaibhav Suryavanshi: પીએમ મોદીએ યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી સાથે મુલાકાત, 14 વર્ષના સ્ટાર ક્રિકેટર ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ

PM Modi Met Vaibhav Suryavanshi: પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી અને તેમના પરિવાર સાથે મુલાકાત.

PM Modi Met Vaibhav Suryavanshi PM Narendra Modi Meets 14-Year-Old IPL Sensation Vaibhav Suryavanshi

PM Modi Met Vaibhav Suryavanshi PM Narendra Modi Meets 14-Year-Old IPL Sensation Vaibhav Suryavanshi

News Continuous Bureau | Mumbai 

PM Modi Met Vaibhav Suryavanshi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી અને તેમના પરિવારને મળ્યા. શ્રી મોદીએ કહ્યું, “દેશભરમાં તેમની ક્રિકેટ કુશળતાની પ્રશંસા થઈ રહી છે! તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.”

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી અને તેમના પરિવારને મળ્યો. દેશભરમાં તેમની ક્રિકેટ કુશળતાની પ્રશંસા થઈ રહી છે! તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.”

આ સમાચાર પણ વાંચો  : PM Modi Bihar Visit : હું મારુ વચન પૂરું કરીને બિહાર આવ્યો, પીએમ મોદીએ બિહારમાં કહ્યું- પ્રાણ જાયે પર વચન ના જાયે…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

IPL 2026:બુમરાહ ફિટ છે કે ઈજાગ્રસ્ત? બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચતા જ અટકળો તેજ; શું IPL ની શરૂઆતી મેચો ગુમાવશે ‘યોર્કર કિંગ’?
T20 World Cup Final Controversy: ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે અર્શદીપ સિંહ પર તોળાતી આફત! ફાઈનલમાં મેદાન પર આક્રમક વર્તન બદલ ICC લેશે મોટું એક્શન.
IND vs NZ T20 Final Ahmedabad: ફાઈનલ જીતવા કપિલ દેવનો ગુરુમંત્ર! અભિષેક શર્માને ટીમમાં સામેલ કરવા મેનેજમેન્ટને આગ્રહ; શું ટીમ ઈન્ડિયા માનશે સલાહ?
IND vs NZ T20 World Cup Final: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે જંગ! ક્યારે અને ક્યાં રમાશે ફાઈનલ? નોંધી લો તારીખ અને સમય..
Exit mobile version