Rohit Sharma: રોહિત શર્મા મુંબઈથી IPL નહીં રમે? હવે આ ટીમ પાસે જાય તેવી શક્યતા.

Rohit Sharma: રોહિત શર્મા મુંબઈની ટીમ છોડી દેશે. મીડિયામાં એવા સમાચાર આવ્યા છે કે રોહિત શર્મા બ્લ્યુ જર્સી છોડીને યલો જર્સી પહેરશે એટલે કે ચેન્નઈ ની ટીમમાં ભાગ લેશે.

Rohit Sharma will not play IPL from Mumbai Now the possibility of going to this team.

Rohit Sharma will not play IPL from Mumbai Now the possibility of going to this team.

News Continuous Bureau | Mumbai

Rohit Sharma: આઈપીએલમાં ( IPL ) ઘણા ઉલટ ફેર મોટા જોવા મળી રહ્યા છે. ક્રિકેટની સીઝન શરૂ થતા પહેલા જ ખેલાડીઓ એકથી બીજી જગ્યાએ ભાગી રહ્યા છે. ત્યારે હવે એવા સમાચાર આવ્યા છે કે રોહિત શર્મા મુંબઈની ટીમ ( Mumbai Indians ) છોડી દેશે. મીડિયામાં એવા સમાચાર આવ્યા છે કે રોહિત શર્મા બ્લ્યુ જર્સી છોડીને યલો જર્સી પહેરશે એટલે કે ચેન્નઈ ( Chennai Super kings ) ની ટીમમાં ભાગ લેશે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હાર્દિક પંડ્યા ( Hardik Pandya )ગુજરાત ટાઇટન્સ ( Gujarat Titans ) છોડીને મુંબઈ ઈન્ડિયન્સ નો રસ્તો પકડ્યો છે. ત્યારથી એવી ચર્ચા હતી કે રોહિત શર્મા શું કરશે? હવે આ વાત પરથી પડદો ઉઠી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : JDU: ખાલી ચા બિસ્કીટ મળ્યા સમોસા ક્યાં ગયા? ઇન્ડિયા ની બેઠક બાદ જેડીયુના સાંસદની ટીકા…

ચેન્નઈ ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ( Mahendra Singh Dhoni ) છે. ચેન્નઈ સુપર કિંગ્સ વતી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ચેન્નઈની ટીમમાં જો રોહિત શર્મા સામેલ થાય તો ઘણું સારું રહેશે.

IPL 2026 Auction: IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી? જુઓ તમામ 10 ટીમોના લેટેસ્ટ લિસ્ટ.
IPL Auction 2026: IPL ઓક્શન ૨૦૨૬માં ઇતિહાસ રચાયો, ચેન્નઈ સુપર કિંગ્સે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹૨૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા!
IPL Auction 2026: જમ્મુ-કાશ્મીરના આકિબ નબી પર ધનવર્ષા: દિલ્હી કેપિટલ્સે ₹૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા! જાણો, કોણ છે આ મેચ વિનર?
IPL Auction 2026: કઈ ટીમ કોને ટાર્ગેટ કરશે? પર્સમાં કેટલી રકમ, અને કોણ બનશે નવો કરોડપતિ?
Exit mobile version