Site icon

T20 World Cup: સુનીલ ગાવસ્કરની ભવિષ્યવાણી, T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં પહોંચશે આ ચાર દિગ્ગજ ટીમો.. જાણો વિગતે..

T20 World Cup: સુનીલ ગાવસ્કરે આગાહી કરતા કહ્યું હતું કે, આ વર્લ્ડ કપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ આ ચાર ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. ગાવસ્કરે પાકિસ્તાનને સેમીફાઈનલમાં જગ્યા આપી ન હતી.

Sunil Gavaskar's prediction, these four legendary teams will reach the semi-finals of T20 World Cup 2024

Sunil Gavaskar's prediction, these four legendary teams will reach the semi-finals of T20 World Cup 2024

 News Continuous Bureau | Mumbai 

T20 World Cup:  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ( Sunil Gavaskar ) T-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા હવે એક મોટી ભવિષ્યવાણી કરી છે. સુનીલ ગાવસ્કરે વર્લ્ડકપની સેમીફાઈનલમાં કઈ ટીમો પહોંચશે તે અંગે હવે મોટો દાવો કર્યો છે.  જેમાં ભારતીય ટીમને આ T20 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.    

Join Our WhatsApp Community

મિડીયા પર ઈન્ટરવ્યું આપતા સુનીલ ગાવસ્કરે આગાહી કરતા કહ્યું હતું કે, આ વર્લ્ડ કપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ આ ચાર ટીમો સેમીફાઈનલમાં ( T20 World Cup Semi Final ) પહોંચશે. ગાવસ્કરે પાકિસ્તાનને સેમીફાઈનલમાં જગ્યા આપી ન હતી. T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયા ( Team India ) પોતાની પ્રથમ મેચ 5 જૂને રમશે. આ વર્ષે વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.  

T20 World Cup:  ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ બે વખત વર્લ્ડ કપ જીતી ચૂકી હતી..

ભારતે 2007માં T20 વર્લ્ડ કપ પર પોતાના નામે કર્યો હતો. આ સિવાય 2010માં ઈંગ્લેન્ડે અને 2012માં વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ કપ જીત્યો હતો. 2014માં શ્રીલંકા, 2016માં વેસ્ટ ઈન્ડિઝ, 2021માં ઓસ્ટ્રેલિયા અને 2022માં ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ જીત્યો હતો. આમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ બે વખત વર્લ્ડ કપ જીતી ચૂકી હતી…   

આ સમાચાર પણ વાંચો: CAA: નાગરિકતા (સુધારા) નિયમો, 2024 હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા પશ્ચિમ બંગાળમાં શરૂ

ટીમ ઈન્ડિયા મેચ ( Cricket Match )

5 જૂન – ભારત વિ આયર્લેન્ડ, ન્યૂ યોર્ક (pm 8)

9 જૂન- ભારત વિ પાકિસ્તાન, ન્યૂયોર્ક, (સાંજે 8)

જૂન 12- ભારત વિ યુએસએ, ન્યુયોર્ક (સાંજે 8)

જૂન 15- ભારત વિ કેનેડા, ફ્લોરિડા (સાંજે 8)

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version