Site icon

World Cup T20 : West Indies શું વેસ્ટ ઈન્ડિઝ ફરી એકવાર વર્લ્ડ કપ નહીં જીતી શકે? આ હોઈ શકે છે કારણ…

World Cup T20 : West Indies ચાલુ વર્ષે t20 વર્લ્ડ કપ નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થઈ રહ્યું છે.

Will West Indies not win T20 world Cup again.

Will West Indies not win T20 world Cup again.

News Continuous Bureau | Mumbai

World Cup T20 : West Indies ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ નો ઇતિહાસ રહ્યો છે કે જે દેશમાં ટુર્નામેન્ટ રમાય છે તે દેશ કદાચ જ આ ટ્રોફી જીતે છે. ત્યારે હવે એવો સવાલ પૂછાઈ રહ્યો છે કે અત્યાર સુધી બે વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા વેસ્ટ ઈન્ડિઝ ( West Indies ) દ્વારા આ જુનો ટ્રેન્ડ તોડી શકાશે કે નહીં.

Join Our WhatsApp Community

World Cup T20 : West Indies વેસ્ટ ઈન્ડિઝ ની ટીમના કેવા હાલ છે. 

સર્વે કોઈ જાણે છે કે વેસ્ટ ઇન્ડીઝ ની ટીમ તેનો ખરાબ પ્રદર્શન બરકરાર રાખી રહી છે. ગત વર્લ્ડ કપ માં વેસ્ટ ઇન્ડીઝને રમવાનો મોકો સુધા મળ્યો નહોતો. જોકે હવે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ( T20 World Cup ) વાત છે જેમાં વેસ્ટ ઇન્ડીઝની એન્ટ્રી થઈ છે. વેસ્ટ ઈન્ડિઝ ઈચ્છે છે કે તે આ વર્લ્ડ કપ જીતીને ફરી એકવાર ક્રિકેટ ( Cricket ) વિશ્વમાં પોતાનું વર્ચસ્વ જમાવે. તેમજ ઘરેલુ ક્રિકેટને ( domestic cricket ) પણ મોકો મળે. જોકે તેની સામે આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટા પડકાર ઊભા છે. 

આ સમાચાર પણ વાંચો : Paytm president: Resignation Paytm ને વધુ એક ઝટકો પ્રેસિડેન્ટે આપ્યું રાજીનામું.

 

Shubman Gill: ટીમ ઇન્ડિયાનો પ્લાન બદલાયો: શુભમન ગિલ અચાનક ગુવાહાટી છોડીને મુંબઈ કેમ ગયો? જાણો તેના પાછળનું સચોટ કારણ.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Exit mobile version