Site icon

World Cup 2023: આટલા કરોડ લોકોએ ભારત-આફ્રિકા મેચ મોબાઈલ પર નિહાળી, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ ઈન્ડિયાના કર્યા વખાણ.. વાંચો વિગતે અહીં..

World Cup 2023: ભારતમાં હાલ વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે. દેશભરમાં કરોડો ફેન્સ મેચના સમય દરમિયાન ટીવી અને મોબાઈલ સામે ગોઠવાય જાય છે અને મેચની મજા લે છે. 5 નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના મુકાબલામાં પણ કરોડો લોકોએ મેચ નિહાળી હતી, જેમાં ઈન્ટરનેટ દ્વારા મોબાઈલ પર મેચ જોનાર લોકોની સંખ્યા 4 કરોડથી પણ વધુ નોંધાઈ હતો..

World Cup 2023 4.4 crore people watched India-Africa match on mobile, Union Minister Ashwini Vaishnav praises Digital India..

World Cup 2023 4.4 crore people watched India-Africa match on mobile, Union Minister Ashwini Vaishnav praises Digital India..

News Continuous Bureau | Mumbai

World Cup 2023: ભારત (India) માં હાલ વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે. દેશભરમાં કરોડો ફેન્સ મેચના સમય દરમિયાન ટીવી અને મોબાઈલ સામે ગોઠવાય જાય છે અને મેચની ( Cricket Match ) મજા લે છે. વર્તમાન સમય દર્શકોની મેચ જોવાની સંખ્યામાં વધારો નોંધાયો છે અને તેમ પણ મોબાઈલ (  Mobile ) પર મેચ જોનાર લોકોની સંખ્યા ખૂબ જ વધી છે.

Join Our WhatsApp Community

5 નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેના મુકાબલામાં પણ કરોડો લોકોએ મેચ નિહાળી હતી, જેમાં ઈન્ટરનેટ દ્વારા મોબાઈલ પર મેચ જોનાર લોકોની સંખ્યા 4 કરોડથી પણ વધુ નોંધાઈ હતો. 4.4 કરોડથી વધુ લોકોએ મેચ ડિઝની પ્લસ હોટ સ્ટાર ( Disney Plus Hot Star ) પર મેચ જોઈ હતી. જે સંખ્યા ખૂબ જ મોટી છે.

ભારતીય રાજકારણી અને ભૂતપૂર્વ IAS અધિકારી, હાલમાં 2021 થી ભારત સરકારમાં 39મા રેલ્વે મંત્રી, 55મા સંચાર મંત્રી અને 2જી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી તરીકે સેવા આપતા અશ્વિની વૈષ્ણવે ( Ashwini Vaishnaw ) આ અંગે સોશિયલ મીડીયા પર એક ફોટો પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: વિદ્યાવિહાર ફ્લાયઓવર માટેનો બીજો ગર્ડર સફળતાપૂર્વક બેસાડાયો… જાણો આ પ્રોજેક્ટનો કેટલો છે ખર્ચ.. વાંચો વિગતે અહીં

ઈન્ટરનેટની એક્સેસ અને ડેટાની સસ્તી કિંમતે ભારતની ડિજિટલ લેન્ડસ્કેપને બદલી નાખી…

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પોસ્ટ કરતાં લખ્યું કે, ઈન્ટરનેટની એક્સેસ અને ડેટાની સસ્તી કિંમતે ભારતની ડિજિટલ લેન્ડસ્કેપને બદલી નાખી છે. ક્રિકેટ વર્લ્ડ કપ જે ભારતે 2011 માં જીત્યો હતો, અમને યાદ છે કે લોકો ભારતની રમત જોવા ટીવી શોરૂમની બહાર ભેગા થયા હતા. હવે જોવાનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. લોકો મોબાઈલ ફોન પર ઓનલાઈન ક્રિકેટ જોઈ રહ્યા છે.

4.4 કરોડ એકસાથે જોવાઈ જ્યારે વિરાટ કોહલીએ આજે ​​સદી ફટકારી છે, તે ડિજિટલ ઈન્ડિયા માટે સફળતાની સ્પષ્ટ નિશાની છે. પીએમ નરેન્દ્ર મોદીજીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન ડિજિટલ વિભાજનને દૂર કરવાનું છે. આજે અમે એક ટીમ તરીકે જીત્યા છીએ. ટીમ ઈન્ડિયા, ટીમ ડિજિટલ ઈન્ડિયા.

India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Asia Cup 2025 Dates and Venue: એશિયા કપ ૨૦૨૫: ભારતમાં નહીં, UAE માં યોજાશે! જાણો તારીખો અને ભારત-પાકિસ્તાન મેચ પર સસ્પેન્સ.
Exit mobile version