અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે આજે યમુનોત્રી ધામના દરવાજા બપોરે 12:15 વાગ્યે વિશેષ પૂજા અને ધાર્મિક વિધિથી ખોલવામાં આવ્યા છે.
દરવાજા ખૂલ્યા બાદ સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી ધામની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કોવિડ-19 રોગચાળાને જોતાં આ વખતે કપાટના ઉદ્ઘાટનમાં પૂજારી, તીર્થ-પુરોહિત સહિત કુલ 25 લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ