વિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાનમાં શ્રી રામ મંદિર માટે કુલ 2500 કરોડ જેટલા રૂપિયા ભેગા થયા.
2100 કરોડ રૂપિયા ભગવાન રામલલાના બેંક ખાતામાં જમા થયા. જ્યારે કે અન્ય ડોનેશનની રકમ અત્યારે ગણતરીમાં તેમજ પ્રોસેસિંગમાં છે.
આ પૈસામાંથી મંદિરના બાંધકામ ઉપરાંત પ્રાચીન અયોધ્યા નગરી ને વિશ્વ કક્ષાનું બનાવવામાં આવશે.