Site icon

નવલી નવરાત્રિનો આજે પાંચમો દિવસ – આજના પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ

News Continuous Bureau | Mumbai

આજે નવલી નવરાત્રી(Navratri)નો પાંચમો દિવસ છે એટલે કે આજે પાંચમું નોરતું છે. આ પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ.. 

Join Our WhatsApp Community

 

ગુજરાતના મહેસાણા જીલ્લાના ઉંઝા ખાતે મા ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે, માતાજીના શરીરના ૫૧ અંશ જે જે જગ્યા પર પડ્યા ત્યાં શક્તિપીઠ ઉભી થઈ.  દંતકથા પ્રમાણે મા ઊમિયાના ઊંઝાના મૂળ સ્થાનકની સ્થાપના ખુદ ભગવાન શિવે કરી હતી. એટલે જ જગતની માતા તરીકે ઉમિયા માતાજીને ગણવામાં આવે છે .

આ સમાચાર પણ વાંચો :  ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

Today’s Horoscope : આજનો દિવસ:૯ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Numerology: અંકશાસ્ત્ર: સ્વભાવે રહસ્યમય પણ પાર્ટનર તરીકે હોય છે બેસ્ટ! જાણો ‘મૂલાંક 7’ ધરાવતા લોકોની ખાસિયતો
Chaturgrahi Yog 2026: મકર રાશિમાં રચાશે ‘ચતુર્ગ્રહી યોગ’: બુધાદિત્ય સહિત 3 મહાશક્તિશાળી રાજયોગોનો થશે ઉદય, આ રાશિઓના ભાગ્યના ખુલી જશે દ્વાર
Today’s Horoscope : આજનો દિવસ:૮ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version