Site icon

નવલી નવરાત્રીનું બીજું નોરતું – ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

News Continuous Bureau | Mumbai

નવરાત્રી એટલે માં શક્તિના નવ દિવસ(Nine Days) આરાધના અને પૂજા કરવાના દિવસો. સોમવારથી, 26 સપ્ટેમ્બરથી નવરાત્રી (Navratri)શરૂ થઇ છે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે એટલે કે આજે બીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત(Gujarat)ના કચ્છ જિલ્લામાં સ્થિત મા આશાપુરા(Maa Ashapura)ના માતા ના મઢ મંદિર(Matana Madh)થી ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો. 

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : મુંબઈની આરાધ્યા દેવી – મુંબા દેવી મંદિરમાં માતાજીના શૃંગારના આજના દર્શન કરો અહીં

Shani Sade Sati 2026: 2026નું વર્ષ આ રાશિના જાતકો માટે રહેશે ભારે, જાણો કોને રહેશે શનિની સાડાસાતીની પકડ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Shukra Yuti 2026: વર્ષ 2026 માં શનિ-શુક્રનો મહાસંયોગ! આ 4 રાશિઓ માટે ખુલશે ધન અને સફળતાના દ્વાર, જાણો શું કહે છે જ્યોતિષ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version