Site icon

આલિયા ભટ્ટ અને રાજકુમાર રાવને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, અનિલ કપૂરે પણ આ કેટેગરી માં મળ્યો એવોર્ડ,જુઓ 68માં ફિલ્મફેર એવોર્ડ 2023 વિજેતાઓની યાદી

ગુરુવારે રાત્રે મુંબઈમાં 68મો ફિલ્મફેર એવોર્ડ 2023 યોજાયો હતો. આ સમારોહને સલમાન ખાન તેમજ આયુષ્માન ખુરાના-મનીષ પોલે હોસ્ટ કર્યો હતો.

68th filmfare awards 2023 winners list alia bhatt and rajkumar rao won the best actor award anil kapoor also got this title

આલિયા ભટ્ટ અને રાજકુમાર રાવને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, અનિલ કપૂરે પણ આ કેટેગરી માં મળ્યો એવોર્ડ,જુઓ 68માં ફિલ્મફેર એવોર્ડ 2023 વિજેતાઓની યાદી

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ગુરુવારે રાત્રે 68માં ફિલ્મફેર એવોર્ડ્સ 2023ની જાહેરાત કરવામાં આવી છે. આ સમારોહને સલમાન ખાન તેમજ આયુષ્માન ખુરાના-મનીષ પોલે હોસ્ટ કર્યો હતો. આ દરમિયાન તમામ સ્ટાર્સે પોતાની સુંદરતાથી ફિલ્મફેર એવોર્ડ્સ જીત્યા હતા. આ વખતે રાજકુમાર રાવે શ્રેષ્ઠ અભિનેતાનો તાજ જીત્યો. આ જ આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ 10 કેટેગરીમાં એવોર્ડ જીત્યા, જ્યારે ‘બધાઈ દો’એ 6 એવોર્ડ જીત્યા. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને 4 કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા. પીઢ અભિનેતા પ્રેમ ચોપરાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

અહીં જુઓ સંપૂર્ણ યાદી 

શ્રેષ્ઠ અભિનેતા (મેલ)
રાજકુમાર રાવ – બધાઈ દો

 

શ્રેષ્ઠ અભિનેતા (ફિમેલ)
આલિયા ભટ્ટ – ગંગુબાઈ કાઠિયાવાડી 

 

શ્રેષ્ઠ દિગ્દર્શક
સંજય લીલા ભણસાલી – ગંગુબાઈ કાઠિયાવાડી

 

શ્રેષ્ઠ ફિલ્મ
ગંગુબાઈ કાઠિયાવાડી

 

શ્રેષ્ઠ સહાયક અભિનેતા (મેલ)
અનિલ કપૂર – જુગ જુગ જીયો

 

શ્રેષ્ઠ સહાયક અભિનેતા (ફિમેલ)
શીબા ચઢ્ઢા – બધાઈ દો

 

શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ)
ભૂમિ પેડનેકર – બધાઈ દો
તબુ – ભૂલ ભુલૈયા 2

 

શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ)
સંજય મિશ્રા – વધ

 

શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક)
બધાઈ દો

 

શ્રેષ્ઠ લિરિક્સ – અમિતાભ ભટ્ટાચાર્ય (બ્રહ્માસ્ત્ર)

 

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (મેલ) – અરિજિત સિંહ (બ્રહ્માસ્ત્ર)

 

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (ફિમેલ)- કવિતા શેઠ (જુગ જુગ જિયો)

 

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version