Site icon News Continuous Bureau | Mumbai

Big B સાથે સ્મોલ સ્ક્રીન ડેબ્યૂ કરનારી આહના કુમરાએ શેર કરી તેની બિકિની તસવીરો, જોત જોતામાં થઇ વાયરલ. જુઓ તસવીરો.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

06 ફ્રેબ્રુઆરી 2021 

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે સ્મોલ સ્ક્રીન ‘યુદ્ધ’થી ડેબ્યૂ કરનારી અભિનેત્રી આહના કુમરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 

આહના કુમરાએ ઘણી સોર્ટ ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કર્યું છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે.

અભિનેત્રી આહના કુમરાએ તેની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને શેર કરતાંની સાથે જ આ તસવીરો વાયરલ થઇ ગઇ છે.  

મલ્ટી કલરની બિકિનીમાં આહના ખુબજ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

આહના કુમરા અવાર નવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની તસવીરો અને વીડિયોઝ પોસ્ટ કરતી રહે  છે જે તેના ચાહકો ને ખૂબ પસંદ આવે છે. 

 

હવે મુંબઈની લોકલ ટ્રેન ચલાવનાર મોટરમેન પણ પ્રશાસનની નજરમાં. અને ફટકા ગેંગ પણ ફસાશે. આ જગ્યાએ મુકાશે સીસીટીવી કેમેરા…

પેટ્રોલ-ડીઝલ સતત બીજા દિવસે મોંઘા થયા, જાણો આજનો ભાવ.

આ સેલિબ્રિટી પતિએ પત્નીને આપ્યો સો કરોડનો ફ્લેટ, પત્નીએ લેવાની ના પાડી. જાણો અનોખો કિસ્સો..

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version