Site icon News Continuous Bureau | Mumbai

આમિર ખાને રૂસો બ્રધર્સને આપી ડિનર પાર્ટી-કરી ગુજરાતી વાનગી ની મેજબાની

News Continuous Bureau | Mumbai

રૂસો બ્રધર્સ (Ruso brothers)હાલ નેટફ્લિક્સના 'ધ ગ્રે મેન'ના પ્રમોશનલ ટૂર માટે ભારત(India) આવ્યા છે. ફિલ્મ ૨૨ જુલાઇના રોજ નેટફ્લિક્સ(Netflix) પર રિલીઝ થઇ રહી છે, જેમાં રયાન ગોસલિંગ, ધનુષ અને ક્રિસ ઇવાન્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. ૨૦ જુલાઇના રોજ આ જાેડીએ નેટફ્લિક્સના 'ધ ગ્રે મેન'નું પ્રીમિયર આયોજિત કરવામાં આવ્યું, જેના માટે તેમણે આમિર ખાનને (Aamir Khan)ઇનવાઇટ કર્યા હતા. પરંતુ હાલ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝમાં હવે થોડા જ અઠવાડિયા બાકી છે. જેના લીધે આમિરનું શિડ્યૂલ ખૂબ ટાઇટ છે. એવામાં તે ફિલ્મના પ્રિમિયર પર પહોંચી શક્યા નહી. આમિર ખાન 'ધ ગ્રે મેન' ના પ્રીમિયર પર પહોંચી શક્યા નહી, એટલા માટે તેમણે તેની ભરપાઇ કરવા માટે તે કામ કર્યું જે એક ભારતીય (Indian)કરે છે.

Join Our WhatsApp Channel

જાેકે આમિર ખાને રૂસો બ્રધર્સ અને ધનુષને નેટફ્લિક્સના 'ધ ગ્રે મેન' ના ક્રૂ સાથે ડીનર (dinner)પર બોલાવ્યા. આમિર ખાન, જે ગુજરાતી ભોજનના શોખીન (Gujarati dish)છે, પોતાના ઘરે એક શાનદાર ગુજરાતી ડિનરની મેજબાની કરી, જેના માટે તેમણે ગુજરાતી ભોજન બનાવવા માટે બહારથી શેફ બોલાવ્યો હતો. જાેકે આમિર ખાન ઇચ્છતા હતા કે રૂસો બ્રધર્સ ટ્રેડિશનલ ગુજરાતી વિશિષ્ટતાનો સ્વાદ ચાખે, તેમની ટોપ ફેવરિટ છે.

પોતાના મહેમાનોને ઓથેંટિક ગુજરાતી ક્યૂઝીન્સ(Gujarati cusin) સાથે ટ્રીટ કરવા માટે લાલ સિંહ ચઢ્ઢાના એક્ટરે ગુજરાતના વિભિન્ન ભાગોમાંથી અલગ-અલગ શેફને આમંત્રિત કર્યા.  આ ડિનર દરમિયાન આમિરની એક્સ વાઇફ કિરણ રાવ(Kiran rao) પણ જાેવા મળી. તાજેતરમાં કિરણ અને આમિર એકસાથે ઘણીવાર સ્પોટ કરવામાં આવ્યા છે. ગત વર્ષે આમિરે કિરણ સાથે છુટાછેડાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા.

આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh Chaddha)રિલીઝ થવામાં થોડા જ અઠવાડિયા બાકી છે. હદયને સ્પર્શનાર ટ્રેલરના લોન્ચને લઇને શાનદાર સાઉન્ડ ટ્રેકની રિલીઝ સુધી, ફિલ્મની દરેક વસ્તુ દર્શકોમાં ઉત્સાહ વધારી રહી છે. નિર્માતાઓએ તાજેતરમાં જ કહાનીના ગીતનું પહેલો મ્યૂઝિક વીડિયો જાહેર કર્યો હતો જેને દેશભરમાં પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : શું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના આ બે ધુરંધર નિર્માતા-નિર્દેશક સાથે જોવા મળશે શો કોફી વિથ કરણ માં-કરણ જોહરે આપ્યું આમંત્રણ

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version