Site icon News Continuous Bureau | Mumbai

આશકા ગોરાડિયાએ શેર કરી બોલ્ડ તસવીરો, સમુદ્ર કિનારે પતિ સાથે યોગ કરતી આવી નજર. જુઓ તસવીરો  

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

બુધવાર

રિયાલિટી શો બિગ બોસ સિઝન 6નો ભાગ રહી ચુકેલી અભિનેત્રી આશકા ગોરાડિયા તેની ફિટનેસ અને યોગાના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ દરિયા કિનારે યોગા કરતા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 

આ તસવીરોમાં અભિનેત્રી બ્લૂ અને વ્હાઈટ સ્વિમસૂટમાં દરિયા કિનારે યોગા કરતી નજર આવી રહી છે. તસવીરોમાં આશકા ફિટ બોડી પણ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. આશકાની આ યોગા તસ્વીરોને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, આશકા ગોરાડિયા યોગ લવર છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પતિ બ્રેંટ અને ફ્રેન્ડ્સ સાથે યોગ કરતાં વિડીયો અને તસવીરો શેર કરતી રહે છે. 

એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે ઘણી ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. જો કે, તેને ટીવી સીરિયલ ‘નાગિન 2’થી અલગ જ ઓળખ મળી હતી. આ ઉપરાંત કુસુમ, લાગી તુજસે લગન, બાલવીર અને બિગ બોસ 6 જેવા શોમાં આશકા કામ કરી ચૂકી છે.

Hera Pheri 3 Rights Akshay Kumar Controversy Hera Pheri 3 Rights Akshay Kumar Controversy ‘હેરા ફેરી ૩’ ના અધિકારો પર અક્ષય કુમારે ઠોક્યો દાવો, પ્રોડક્શન હાઉસે કહ્યું ‘બધા રાઇટ્સ અમારી પાસે છે, કોઈ ફિલ્મ ન બનાવે’
Aishwarya Rai Rani Mukerji Friendship Aishwarya Rai Rani Mukerji Friendship ઐશ્વર્યા રાય અને રાની મુખર્જીની ગાઢ દોસ્તીમાં એક ફિલ્મ સેટના કારણે કેવી રીતે પડી તિરાડ, જાણો અનટોલ્ડ સ્ટોરી
Rajpal Yadav Cheque Bounce Case અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધી, પ્રિયંકા ચોપરાના પૂર્વ મેનેજરે લગાવ્યા છેતરપિંડીના ગંભીર આરોપ
Gauri Spratt Net Worth Gauri Spratt Net Worth કરોડોની સંપત્તિની માલિક છે ગૌરી સ્પ્રેટ, જાણો બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની પત્નીની કુલ નેટવર્થ
Exit mobile version