Site icon News Continuous Bureau | Mumbai

બ્લેક સ્વિમસૂટમાં સોન્યાએ વધાર્યો ઇન્ટરનેટનો પારો, પૂલમાં મસ્તી કરતી આવી નજર. જુઓ તસવીરો..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

એકતા કપૂરની સીરીયલ ‘કસૌટી જિંદગી કી 2’માં તન્વી બજાજનું પાત્ર નિભાવનાર અભિનેત્રી સોન્યા  અવાર નવાર તેના ફોટોસને લઈને ચર્ચામાં રહે છે. 

સોન્યા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને તેનાં ફેન્સની સાથે જોડાયેલી રહે છે. સોન્યા નો બોલ્ડ અને સુંદર અંદાજ તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે અને ફરી એક વખત એવું કંઇક થતું નજર આવી રહ્યું છે.  

અભિનેત્રી સોન્યા બ્લેક કલરના સ્વિમસૂટમાં અત્યંત ખુબસુરત લાગી રહી છે. અભિનેત્રી સોન્યા ના ફેંસ તેને કમેન્ટમાં વોટર બેબી કહી રહ્યા છે અને અભિનેત્રીની પ્રસંશા કરી રહ્યા છે. 

અભિનેત્રીએ ટીવી સીરિયલ કસૌટી જિંદગી કી 2 માં તન્વી બજાજ અને નજર માં રુબીનો કિરદાર અદા કર્યો છે. લોકોને તે બંને પાત્રમાં ગમી છે. સિવાય અભિનેત્રી સોન્યા એ કલર્સ ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘શક્તિ: અસ્તિત્વ કે એહસાસ કી’ માં પણ પોતાના અભિનયનું પ્રદર્શન કર્યું છે.

Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Nana Patekar Films “અભિનયનો સિંહ કાયમ માટે પોઢી ગયો!” ૧૦૦+ ફિલ્મો અને ૩ નેશનલ એવોર્ડ્સ વિજેતા નાના પાટેકર અલવિદા જાણો રંગમંચથી સિલ્વર સ્ક્રીન સુધીની સુવર્ણ સફર
Exit mobile version