Site icon News Continuous Bureau | Mumbai

હૂબહૂ ઐશ્વર્યા રાય જેવી દેખાતી આશિતા રાઠોડ બની ઈન્ટરનેટ સેન્સેશન-તસવીરો જોઈને લોકોએ કહ્યું- આટલો તો આરાધ્યા નો ચહેરો પણ નથી મળતો-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન(Aishwarya rai bachchan) પોતાની સુંદરતાથી કરોડો દિલો પર રાજ કરે છે. ઘણીવાર અભિનેત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. પરંતુ ઐશ્વર્યા રાય ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે, જો કે તમને જાણીને નવાઈ લાગશે કે અભિનેત્રી કોઈ પણ ફિલ્મ કે તેના કોઈ નવા પ્રોજેક્ટ માટે હેડલાઈન્સ નથી બનાવી રહી, પરંતુ તે તેના લુકને (look)કારણે ચર્ચામાં આવી છે. ઐશ્વર્યા જેવી દેખાતી આશિતા રાઠોડ(Aashita rathod) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લોકો તેને ઐશ્વર્યાનું યન્ગ વર્ઝન(young verson) કહી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આશિતા ઘણીવાર ઐશ્વર્યા રાયની ફિલ્મો અથવા ગીતો પર લિપ સિંક (lip sink)કરતી વખતે ટૂંકા વીડિયો શેર કરે છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. આશિતાના આ નાના વીડિયો પર હજારો લોકો કોમેન્ટ કરે છે.

વાળથી લઈને માંજરી આંખો સુધી, આશિતા એકદમ બોલિવૂડ દીવા ઐશ્વર્યા (look a like) જેવી લાગે છે. આશિતા તેના મનમોહક અભિનયથી ચાહકોના દિલ જીતી લે છે.

આશિતાની તસવીરો જોઈને ફેન્સ ઘણીવાર કન્ફ્યુઝ (confused)થઈ જાય છે. તેની સ્ટાઈલ જોઈને લોકો ઘણીવાર તેને ઐશ્વર્યા સમજી બેસે છે. 

જ્યાં વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયના લાખો ચાહકો છે. સાથે જ આશિતાની ફેન ફોલોઈંગ(fan folowing) પણ ઓછી નથી. આશિતાના ઈન્સ્ટાગ્રામ પર 2.5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

લોકો વારંવાર આશિતાને પૂછે છે કે જો સલમાન ખાન(Salman Khan) તેને ક્યારેય ફિલ્મ ઓફર કરે તો તે કેવી પ્રતિક્રિયા આપશે?

આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version