Site icon News Continuous Bureau | Mumbai

સિક્રેટ મિશન ઉપર અક્ષયકુમાર, 3D ફૉર્મેટમાં આવી ગઈ છે અક્ષયકુમારની ‘બેલ બૉટમ’; જુઓ એનું ટ્રેલર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

બૉલિવુડ ઍક્ટર અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે હુમા કુરેશી, વાણી કપૂર, લારા દત્તા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને રણજિત એમ તિવારીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી લારા દત્તા લાંબા સમય બાદ ફિલ્મમાં ફરી પાછી રહી છે.  ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે અક્ષયકુમારનું કોડ નેમ ‘બેલ બૉટમ’ છે અને તેને એક સિક્રેટ મિશનની જવાબદારી સોંપી છે. અક્ષયની ભૂમિકા આ ફિલ્મમાં મલ્ટી ટૅલેન્ટેડ છે. તે સંગીત શીખવાડે છે અને ઘણી બધી ભાષાઓ પણ જાણે છે અને પછી વાત ઍક્શનની આવે તો જબરજસ્ત સ્ટન્ટ કરતો પણ જોવા મળે છે.

ભાઈ હો તો ઐસા : અર્જુન કપૂરના પ્રથમ ટૉક શોમાં શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર જ પહેલી મહેમાન

‘બેલ બૉટમ’ ફિલ્મ 19 ઑગસ્ટના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. અક્ષયકુમારે ખુલાસો કર્યો છે કે ‘બેલ બૉટમ’ને 3D ફૉર્મેટમાં પણ રિલીઝ કરવામાં આવશે.

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version