Site icon

બોલીવુડના મહાકનાયક અમિતાભ બચ્ચનની તબિયત લથડી, સો.મીડિયા પર ફેન્સને આપ્યું હેલ્થ અપડેટ; ચાહકો થયા ચિંતિત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

સોમવાર,

બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ઉંમર હાલ 80 વર્ષ થઈ ચૂકી છે. પરંતુ આ ઉંમરે પણ તેઓ કામને લઈને કોઈ કસર બાકી રાખતા નથી તેઓ આ ઉંમરે પણ 12-12 કલાક કામ કરે છે. જેના કારણે લોકો પણ હેરાન રહી જતા હોય છે. જોકે લોકો તેમની તબિયતને લઈને પણ ટેન્શનમાં રહેતા હોય છે. ત્યારે વધુમાં તેમણે એક એવી ટ્વીટ કરી છે, જેના કારણે તેમના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે. 

વાત જાણે એમ છે કે ગઈકાલે (રવિવારે) રાતે અભિનેતાએ ટ્વીટ કર્યું કે, ‘હ્રદયના ધબકારા વધી રહ્યા છે. ચિંતા થઈ રહી છે. આશા છે કે બધુ ઠીક થઈ જાય…’ આટલું કહ્યા બાદ તેમણે હાથ જોડવા વાળા ઈમોજી પણ મુક્યા હતા. જોકે આ ટ્વીટ જોઈને મોટા ભાગના લોકો હેરાન રહી થઈ ગયા છે સાથે જ તેમને કારણ પણ પુછી રહ્યા છે. 

કોરોનાની ઝપેટમાં આવી બોલિવૂડ ની આ અભિનેત્રી, પોસ્ટ શેર કરી ફેન્સને આપી માહિતી; જાણો વિગત 

આગામી સમયમાં, દિગ્ગજ અભિનેતા તેમની ફિલ્મ ઝુંડમાં જોવા મળશે. નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા દિગ્દર્શિત અને નાગપુરની એનજીઓ સ્લમ સોકરના સ્થાપક વિજય બરસેના જીવન પર આધારિત આ મૂવીમાં બિગ બી ફૂટબોલ કોચની ભૂમિકા ભજવી રહ્યા છે. 

તેઓ બ્રેક લેવાના મૂડમાં નથી અને તેમની પાસે હાલ ઘણા પ્રોજેક્ટ્સ છે. આ ફિલ્મ ઉપરાંત, તેઓ રનવે 34, બ્રહ્માસ્ત્ર, ગુડબાય, ઉયર્ન્ધા મનિથન, ઉંચાઈ, પ્રોજેક્ટ કે અને બટરફ્લાયમાં પણ જોવા મળશે.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version