Site icon

અનન્યા પાંડે સ્ટ્રેપલેસ બસ્ટિયર કોર્સેટ અને રિપ્ડ હાઇ રાઇઝ જીન્સમાં આપ્યા સિઝલિંગ પોઝ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

બુધવાર 

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ તેના લેટેસ્ટ ફોટોશૂટમાં બોડીકોન ડ્રેસ અને મિની સ્કર્ટ પહેરીને ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું. અનન્યા હાલમાં જ ડેનિમ અને કોર્સેટ લુકમાં જોવા મળી હતી.

તેણીની ફિલ્મ ગહેરાઈયા નું પ્રમોશન કરતી વખતે, અનન્યા પાંડે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેણે સ્ટ્રેપલેસ બસ્ટિયર કોર્સેટ અને રિપ્ડ હાઈ રાઈઝ જીન્સ પહેરેલી તસવીરો પોસ્ટ કરી, જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

ઉંચા બનમાં વાળ બાંધેલી અનન્યા પાંડે લાઇટ મેકઅપ લુકમાં જોવા મળી હતી.અનન્યા પાંડેએ તેના લુકને ક્રિશ્ચિયન લુબાઉટિનના કિરમજી ગુલાબી રંગના સ્ટિલેટો સાથે પેર કરી છે.અનન્યા પાંડેએ મલ્ટી લેયર  સોના અને ચાંદીના ગળાનો હાર અને નાની સોનાની હૂપ ઇયરિંગ્સ સાથે તેના આઉટફિટને એક્સેસરીઝ કર્યું છે.

અનન્યા પાંડેએ તેની તસવીરો શેર કરતાં કેપ્શન આપ્યું હતું કે, "વિશ્વાસ નથી આવતો કે ગહેરાઈયા ને  માત્ર 3 દિવસ બાકી છે."

સોશિયલ મીડિયા પર અનન્યા પાંડેના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો ને લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.

વાણી કપૂરનો સૌથી ગ્લેમરસ અવતાર તેના લેટેસ્ટ ફોટામાં જોવા મળ્યો, ચાહકો થયા મંત્રમુગ્ધ ; જુઓ ફોટોગ્રાફ્સ

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version