Site icon News Continuous Bureau | Mumbai

અનુ મલિક સોશિયલ મીડિયા ઉપર ટ્રોલરના નિશાના ઉપર, ફરી એક વાર ધૂન ચોરાવાનો આરોપ લાગ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ ઑગસ્ટ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

મ્યુઝિક કમ્પોઝર તેમ જ સિંગર અનુ મલિક ઉપર એક વાર ફરી ધૂન ચોરાવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ કોઈ બીજાએ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના યુઝર્સે  લગાવ્યો છે. વાત એમ છે કે જેવું જિમ્નાસ્ટ ડોલ્ગોપયાતના ગળામાં ગોલ્ડ મેડલ પહેરાવવામાં આવ્યું કે તરત જ ઇઝરાયલનું નૅશનલ એન્થમ વાગવા લાગ્યું. યુઝર્સને આ ધૂન 1996ની ફિલ્મ ‘દિલ જલે’નું ગીત ‘મેરા મુલ્ક મેરા દેશ’ને મળતી લાગી. આ કારણથી અનુ મલિક સોશિયલ મીડિયાના ટ્રોલરના નિશાના ઉપર આવી ગયો અને ટ્રોલ થવા લાગ્યો. તેના ઉપર ધૂન ચોરવાનો આરોપ લાગવા લાગ્યો. હવે અનુ મલિકને લઈને જુદી-જુદી વાતો થઈ રહી છે.

પતિ અભિષેક બચ્ચન કરતાં પણ વધારે ધનવાન છે ઐશ્વર્યા રાય બચ્ચન, અધધધ આટલા કરોડની છે માલિક, જાણો વિગત

કેટલાક લોકો અનુ મલિકને ને કૉપી કરવા માટે નિશાન બનાવી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે અનુ મલિકને કૉપી કરવા માટે બીજા દેશનું જ નૅશનલ એન્થમ જ મળ્યું હતું!

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version