Site icon

‘બાલવીર’ની નાની છોકરી બની ગઈ બોલ્ડ લેડી, તેની ગ્લેમરસ તસવીરો એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર

ટીવી પર બાળકોના સુપરહીરો 'બાલવીર'એ વર્ષો સુધી લોકોનું મનોરંજન કર્યું. આજે પણ આ શોની ક્લિપિંગ્સ ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. આ શોમાં અમે ઘણા બાળકોને એક્ટિંગ કરતા જોયા. પરંતુ હવે આ શોમાં જોવા મળેલી છોકરીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ છોકરી બીજી  કોઈ નહીં પણ અનુષ્કા સેન છે. જેણે પોતાના ગ્લેમરસ શૂટ બાદ હવે ક્યૂટનેસનો ટેગ હટાવી દીધો છે અને બોલ્ડ લેડી બની ગઈ છે.

આ દિવસોમાં અનુષ્કા માલદીવમાં વેકેશન માણી રહી છે. જ્યાંથી તેને  સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે . હવે અચાનક અનુષ્કાએ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે.

આ તસવીરો માં અનુષ્કા મોનોકની પહેરી ને  પૂલ માં મસ્તી કરવા જોવા મળી રહી છે.મોનોકની સાથે ખુલ્લા વાળ અને ડાર્ક શેડેડ લિપસ્ટિક માં અનુષ્કા ખુબજ સુંદર લાગી રહી છે.

અનુષ્કા સેને તાજેતરમાં જ રોહિત શેટ્ટીના રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'માં ભાગ લીધો હતો.તેને તેની અસલી ઓળખ વર્ષ 2012માં આવેલા શો 'બાલવીર'થી મળી હતી. આ શોમાં તે બાલવીરની સહયોગી મેહરની ભૂમિકામાં જોવા મળી હતી.

વેબ સિરીઝ 'આશ્રમ' થી લાઈમલાઈટમાં આવેલી આ અભિનેત્રીએ રિયલ લાઈફમાં બોલ્ડનેસથી ચાહકોના ઉડાવી દીધા હોશ! જુઓ ફોટોગ્રાફ્સ

 

TRP Report Week 43: ‘અનુપમા’એ જાળવી લીધી ટોચની ગાદી, પરંતુ ‘તુલસી’એ આપી કડક ટક્કર! જાણો ટોપ 5માં કયા શોઝ છે
120 Bahadur Trailer Release: ‘120 બહાદુર’નું ટ્રેલર જોયું? દર્શકો બોલ્યા – ‘બ્લોકબસ્ટરની તૈયારી!’ જુઓ અહીં.
Rashmika Mandanna and Vijay Deverakonda: ફાઇનલી કન્ફર્મ! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ની લગ્ન ની તારીખ નો થયો ખુલાસો, ઉદયપુરમાં કરશે ગ્રાન્ડ વેડિંગ!
Neil Bhatt and Aishwarya Sharma: મનોરંજન જગતમાં મોટો આંચકો,નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ છૂટાછેડાની અરજી કરી, ચાર વર્ષના લગ્નજીવનનો અંત!
Exit mobile version