Site icon

‘તારક મહેતા’ ની આ અભિનેત્રીએ ઉનાળામાં વધારી ઇન્ટરનેટ ની ગરમી, પુલ માં આપ્યા કિલર પોઝ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta ka oolta chashma)માં બહુ ઓછા સમય માટે જોવા મળેલી આરાધના શર્મા(Aaradhna Sharma) એ આટલા ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી હતી.આરાધના શર્મા સોશિયલ મીડિયા (social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના સુંદર ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેના પર ચાહકો તેમનો પ્રેમ વરસાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ તસવીરોમાં આરાધના શર્મા પૂલમાં (Aradhna Sharma Pool) જોવા મળી રહી છે અને તેણે મલ્ટીકલરની મોનોકીની (multicolor monokini) પહેરી છે. અભિનેત્રી પોતાની સ્ટાઈલથી ઈન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળે છે.

આ તસ્વીરોમાં આરાધના શર્મા (Aradhana Sharma)એ પોતાના વાળ બાંધ્યા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આરાધના શર્મા 'Splitsvilla 12'ની સ્પર્ધક રહી ચુકી છે. આ સિવાય તે ડાન્સ ઈન્ડિયા ડાન્સ (Dance India Dance) અને બૂગી-વુગીમાં પણ જોવા મળી છે.

આરાધના શર્મા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka oolta chashma) ની સૌથી ગ્લેમરસ અભિનેત્રી ઓ માની એક છે. તેને આ શો ઘ્વારા ખુબ પ્રસિદ્ધિ મળી હતી.

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે થાઈ હાઈ-સ્લિટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો તેનો ગ્લેમરસ લુક,તસવીરો એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version