Site icon

પુષ્પાનો ક્રેઝ એટલો વધ્યો છે કે હવે શ્રી વલ્લીનું ભોજપુરી વર્ઝન શુટિંગ ભેસોની વચ્ચે થયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

સોમવાર.

સાઉથના સુપરસ્ટાર એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા- ધ રાઇઝ’ના ગીતો લોકોના મોઢે સાંભળવા મળી રહ્યા છે કે આની ઇન્સ્ટા રીલ્સ દરેક જગ્યાએ જાેવા મળી રહી છે. લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગીતના હૂક સ્ટેપને શેર કરી રહ્યા છે અને ‘શ્રીવલ્લી’ થી ઉ અંતવા’ જેવા ગીતોએ મહેફિલ લુટી લીધી છે. પરંતુ હવે આ ગીતોને રિમેક કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને તેની શરૂઆત ભોજપુરીમાં રિમેક થવાની સાથે થઈ છે. રાહુલ રોય, કુમાર મનીષ સિંહ અને કુંવર અભિનવ આદિત્ય જેવા કલાકારોએ આ ગીત ભોજપુરીમાં ગાયું છે અને તેના વીડિયો યુટ્યુબ પર આગ લગાવી રહ્યા છે. બધાએ ગીતના શબ્દો બદલ્યા છે પરંતુ મેલોડી અને ફીલ એક જ રહ્યા છે. આ જ કારણ છે કે પુષ્પાના ગીતોની લોકપ્રિયતામાં અચાનક એક નવી તેજી આવી છે. ‘શ્રીવલ્લી’ ગીત મૂળ રૂપે સિદ શ્રીરામ દ્વારા ગાયું હતું અને પછીથી તેને હિન્દીમાં રિમેક કરવામાં આવ્યું હતું. શ્રીરામે આ ગીત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં ગાયું અને પછી કોજાવેદ અલીએ તેની હિન્દી રિમેક ગાયું. આ ફિલ્મે અત્યાર સુધી માત્ર હિન્દી વર્ઝન દ્વારા ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી છે, અને કલેક્શન હજુ ચાલુ છે

લતા મંગેશકરે આ કારણે મોહમ્મદ રફી સાથે ગાવાનું કરી દીધું હતું બંધ, જાણો શું હતો કિસ્સો

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version