Site icon News Continuous Bureau | Mumbai

 ‘કુંડલી ભાગ્ય’ ફેમ શ્રદ્ધા આર્યાએ શેર કરી બોલ્ડ તસવીરો, વેકેશન ની મજા માણતી આવી નજર ; જુઓ તસવીરો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧3 જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ઝી ટીવીના જાણીતા શો 'કુંડલી ભાગ્ય' માં સીધી સાદી 'પ્રીતા'નો રોલ ભજવનાર એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. અભિનેત્રી શ્રદ્ધા આર્યા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે 

શ્રદ્ધા  આર્યાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે વેકેશનની મજા માણતી નજર આવી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી લાઈટ પિન્ક બિકીનીમાં જોવા મળી રહી છે. સાથે જ તેણે લોન્ગ એરિંગ્સ પણ પહેર્યા છે. 

અભિનેત્રી શ્રદ્ધા ટીવી જગત માટે કોઈ નવો ચહેરો નથી, કારણ કે આ પહેલા પણ તે ઘણી સિરિયલોમાં દેખાઈ ચૂકી છે. આ પહેલા શ્રદ્ધા આર્યા 'મેં લક્ષ્મી તેરે આંગન કી', 'તુમ્હારી પાખી' અને 'ડ્રીમ ગર્લ' જેવી સિરિયલોમાં જોવા મળી છે.

 આપને જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યા ફક્ત ટીવી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ તેને અસલી ફેમ કુંડળી ભાગ્ય સિરિયલ દ્વારા જ મળી છે. શ્રદ્ધાની સીરિયલ કુંડલી ભાગ્યની વાત કરવામાં આવે તો આ શો ટીઆરપી મામલે તમામ સીરિયલ્સને પાછળ છોડી સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version