Site icon

કરોડોની સંપત્તિ ના માલિક હોવા છતાં બોલિવૂડના આ ટોચના કલાકારો રહે છે ભાડાના ઘરમાં; ભાડા પેટે ચૂકવે છે અધધ આટલા રૂપિયા

News Continuous Bureau | Mumbai

બોલીવૂડ (Bollywood) કલાકારો પોતાની ફિલ્મોની સાથેસાથે રહેણી-કહેણી, ફેશન ને લઈને પણ લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે. એક ફિલ્મ માટે કરોડો રૂપિયા મહેનતાણું લેનારા ઘણા સિતારાઓ પોતાના મકાનમાં નહિ પરંતુ ભાડાના ઘર માં રહેવાનું પસંદ કરે છે. આ કલાકારો પાસે કરોડોની સંપત્તિ છે તેમ છતાં તેઓ  ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે. જેમાં હૃતિક રોશન, (Hritik Roshan) દીપિકા પદુકોણ,(Deepika Padukone) કેટરિના કૈફ (Katrina Kaif) તેમજ બીજા ઘણા કલાકારો સામેલ છે.

Join Our WhatsApp Community

દીપિકા પદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) જે બોલિવૂડ ના ટોચ ના કલાકારો છે તેઓ  મુંબઇમાં (Mumbai) રેન્ટ પર ઘર લઇને રહે છે. રિપોર્ટનું માનીએ તો  આ કપલ દર મહિને ભાડા પેટ લગભગ ૭.૫૦ લાખ રૂપિયા ચુકવે છે.

કેટરિના કૈફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal) ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. બોલીવૂડ સ્ટાર કપલ મુંબઇમાં (Mumbai) જુહુમાં (Juhu) આવેલા રાજ મહલ બિલ્ડિંગમાં આઠમા માળના એક ફ્લેટમાં રહે છે. જેના માટે કપલ  દર મહિને આઠ લાખ રૂપિયા ભાડા પેટે આપે છે.

બોલીવૂડનો હેન્ડસમ હંક તરીકે લોકપ્રિયતા મેળવનાર હૃતિક રોશન (Hritik  Roshan) કરોડોની સંપત્તિ ધરાવે છે. તેનો એક આલિશાન બંગલો પણ છે. છતાં હૃતિક ભાડાના ઘરમાં રહે છે. અભિનેતા ૨૦૨૦ના જૂન મહિનાથી આ ઘરમાં રહે છે. જેના માટે એકટર ૮.૫૦લાખ રૂપિયા ભાડા તરીકે આપે છે.

બોલિવૂડ ની ધકધક ગર્લ માધુરી દીક્ષિત નેને (Madhuri Dixit) પરિવાર સાથે મુંબઇના (Mumbai) વરલી (worli) એરિયામાં એક શાનદાર અને આલિશાન ઘરમાં રહે છે. તેઓ આ ઘરમાં રહેવા માટે રૂપિયા ૧૨.૫૦ લાખ ભાડા પેટે આપે છે.હાલમાંજ અભિનેત્રી એ તેના આ આલિશાન ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  કેજીએફ ચેપ્ટર ૨ બની 1000 કરોડના ક્લબમાં સામેલ થનારી ચોથી ફિલ્મ, જાણો કઈ કઈ ફિલ્મો છે સામેલ

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version