Site icon News Continuous Bureau | Mumbai

 ફિલ્મની શૂટિંગ દરમિયાન બોલીવુડની આ સુંદર અભિનેત્રીના અચાનક લથડી ગઈ તબીયત-તાત્કાલિક લઈ જવી પડી હોસ્પિટલ-જાણો હાલ કેવું છે તેનું સ્વાસ્થ્ય 

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી(Bollywood actress) દીપિકા પાદુકોણની(Deepika Padukone) તબિયત અચાનક બગડી ગઈ છે. 

Join Our WhatsApp Channel

શૂટિંગ (Film Shooting) દરમિયાન અભિનેત્રીને અચાનક હૃદયના ધબકારા(Heart rate) વધી જતા તેને હૈદરાબાદની હોસ્પિટલ(Hyderabad Hospital  ) લઇ જવામાં આવી જ્યાં તેનું ચેકઅપ કરવામાં આવ્યું.

જોકે હવે તેની તબિયતમાં સુધારો(Health Improved) થઈ રહ્યો છે અને તે ડૉક્ટરની દેખરેખ હેઠળ હોટલમાં આરામ કરી રહી છે.

આ અંગે હજુ સુધી દીપિકા કે દીપિકાની પીઆર ટીમ(PR Team) દ્વારા આવું કંઈ કહેવામાં આવ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે દીપિકા હૈદરાબાદમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : સંજય લીલા ભણસાલીની હીરામંડી માં જોવા મળશે બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી- એક્ટ્રેસ માટે નિર્દેશકે લખ્યો ખાસ રોલ

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version