Site icon

આલિયા ભટ્ટ બાદ હવે બોલિવૂડ ની આ ટોચ ની અભિનેત્રી એ પણ પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણ આજકાલ ઘણી ચર્ચામાં છે. તે તેની ફિલ્મ ‘ગહરાઇયાં’ નું પ્રમોશન પણ જોરશોરથી કરી રહી છે. ફિલ્મમાં અભિનેત્રીએ એક કરતા વધુ બોલ્ડ સીન આપ્યા છે. પોતાના બોલ્ડ સીન્સને કારણે તે આ દિવસોમાં વધુ ચર્ચામાં છે.હાલમાં જ ફિલ્મ ‘ગહરાઇયાં’ના પ્રમોશન દરમિયાન અભિનેત્રીને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના કારણે તે ભરપૂર ચર્ચામાં આવી છે. અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે તે હવે કયા અભિનેતા સાથે કામ કરવા માંગે છે? જેના પર તે સાઉથના લોકપ્રિય અભિનેતા અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆરનું નામ લે છે. બાય ધ વે, એક્ટ્રેસની અંદર જ નહીં, દરેકની અંદર સાઉથનો નશો ચડી ગયો છે.

એકવાર ફરી આદિત્ય પંચોલી વિવાદમાં, ફિલ્મ પ્રોડ્યુસરે નોંધાવી ફરિયાદ, લગાવ્યા આ આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક પત્રકારે પૂછ્યું હતું કે તે હવે કયા અભિનેતા અને નિર્દેશક સાથે કામ કરવા માંગે છે? આના જવાબમાં દીપિકા કહે છે કે જુનિયર એનટીઆર એક અનોખું વ્યક્તિત્વ ધરાવે છે. આ સાથે, તે ડિરેક્ટર અયાન મુખર્જી સાથે ફરીથી કામ કરવા માંગે છે, અયાને અભિનેત્રીની ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું નિર્દેશન કર્યું હતું. સાથે જ તેણે ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Exit mobile version