Site icon

તો શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી દયાભાભી આવી રહી છે? પરંતુ જે અભિનેત્રીને દયાભાભીનો રોલ ઑફર કરવામાં આવ્યો તે રોલ છોડીને ભાગી ગઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

ટીવીનો મોસ્ટ પૉપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઑફર થયો હતો, પરંતુ તેણે આ ઑફરને ઠુકરાવી દીધી છે. તારક મહેતા સિવાય પણ દિવ્યાંકાને બીજા ઘણા શો ઑફર થયા હતા, પરંતુ તેણે બધાને રિજેક્ટ કરી દીધા હતા. એક રિપૉર્ટ પ્રમાણે ટીવીનો મોસ્ટ પૉપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઑફર થયો હતો, પરંતુ તેણે આ ઑફરને ઠુકરાવી દીધી. હવે આ ખબરમાં કેટલી સચ્ચાઈ છે એ તો દિવ્યાંકા જ બતાવી શકશે.

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી દયાભાભીનો રોલ નિભાવી રહી હતી. ફિલહાલ દિશા ત્રણ-ચાર વર્ષથી આ શોમાંથી ગાયબ છે. તે મેટરનિટી લીવ પર ગઈ હતી અને તેના શોમાં પાછા ફરવાની બધા રાહ જોઈ રહ્યા છે.

શું રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડે બિગ બૉસ 15ના ઘરમાં એન્ટ્રી લેશે? જાણો વિગત

હાલ દિવ્યાંકા ખતરોં કે ખિલાડી અગિયારમાં નજર આવશે. દિવ્યાંકા પોતાના રોલને બખૂબી નિભાવવા માટે જાણીતી છે.

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version