Site icon News Continuous Bureau | Mumbai

જેલ માં બંધ વસૂલી કિંગ પાસે થી મળી ચોંકવનારી વિગતો. આ બે અભિનેત્રીઓ ને મળી હતી કરોડો ની ગીફ્ટ બોલીવુડ માં ચકચાર…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

તિહાડ જેલમાં બેસીને 200 કરોડ રૂપિયાની વસૂલી કરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ED )કથિત આરોપી ગણાતા સુકેશ ચંદ્રશેખર તેની પત્ની અભિનેત્રી લીના મારિયા પોલ અને અન્ય 6 લોકો સામે 7,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ દરમિયાન  રવિવારે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ જતી ફ્લાઈટ પકડવાથી રોકી દેવામાં આવી હતી. 

200 કરોડ રૂપિયાની વસૂલી કેસમાં ED  કથિત આરોપી  સુકેશ ચંદ્રશેખર અને અન્ય વિરુદ્ધ તપાસ કરી રહી છે, જેમાં 36 વર્ષની જેકલીનની પણ તપાસ કરવામાં આવવાની છે. તેની સામે લુકઆઉટ નોટિસ હોવાથી તેને દુબઈ જતી ફલાઈટ પકડવાથી રવિવારે એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી. તેથી તેને પાછા ફરવું પડયું હતું.

 

અભિષેક બચ્ચને 'બોબ બિસ્વાસ'માં પોતાનો જીવ રેડ્યો , રહસ્ય ની સાથે સાથે ભૂલો પણ છે; જાણો ‘બોબ બિસ્વાસ’ ફિલ્મ નો રિવ્યુ

આ દરમિયાન EDએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. તે મુજબ ઠગ સુકેશે બોલીવુડ અભિનેત્રી જેકલીન અને નોરા ફતેહીને કરોડો રૂપિયાની મોંઘી ગિફ્ટ આપી હોવાનું જણાયું છે.

ચાર્જશીટ મુજબ સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાના મોંઘા ગિફ્ટ આપ્યા છે, જેમાં 52 લાખનો ઘોડો અને 9 લાખની ફારસી બિલાડીનો પણ સમાવેશ થાય છે. એ સિવાય સોનાના અને હીરાના દાગીના ના સેટ, ક્રોકરી વગેરેનો સમાવેશ થાય છે.

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version