Site icon News Continuous Bureau | Mumbai

એલી અવરામે ખાસ રીતે ચા પીતા શેર કરી પોતાની બોલ્ડ તસવીરો, ચાહકોએ કરી આ કમેન્ટ્સ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

શુક્રવાર

એલી અવરામ ઈન્સ્ટા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી જોવા મળે છે. ફરી એકવાર એલી અવરામે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. એલી અવરામને શેર કરતાની સાથે જ તેની તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

આ તસવીરોમાં એલી અવરામ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. એલી અવરામ આ તસવીરોમાં બ્રેલેટ અને જીન્સમાં જોવા મળી રહી છે, જેમાં તેની બોલ્ડનેસ જોવા મળી રહી છે.

તસવીરોમાં એલી અવરામ રસોડામાં ચા પીતી જોવા મળે છે. તેને બ્રેલેટમાં ચા પીતા જોઈને ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે, 'ઠંડી લાગશે '.

એલી અવરામની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

એલી અવરામ બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય અને ડાન્સના આધારે દર્શકોમાં પોતાની મજબૂત ઓળખ બનાવી છે. તમને જણાવી દઈએ કે, એલી અવરામ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર એલી અવરામને ફોલો કરનારા લોકોની યાદી લાંબી છે. એલી અવરામને ઈન્સ્ટાગ્રામ પર 42 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

શિયાળાની ઠંડીમાં શ્રદ્ધા દાસ ની બોલ્ડ તસવીરો એ ઈન્ટરનેટ પર લગાવી આગ, ગોવા માં મણિ રહી છે વેકેશન ; જુઓ ફોટોગ્રાફ્સ

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version