Site icon News Continuous Bureau | Mumbai

બોલીવુડમાં કોરોનાનો કહેર, હવે આ દિગ્ગજ ફિલ્મ મેકર ફૂલી વેક્સીનેટેડ થયા હોવા છતાં થયા સંક્રમિત; કરી આ અપીલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

બોલીવુડ ફિલ્મ જગતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. 

મ્યુઝિક કંપોઝર વિશાલ દદલાની બાદ હવે ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

ફિલ્મ નિર્માતાએ ટ્વિટર કરીને આ માહિતી આપી છે અને તે લોકોને ટેસ્ટ કરાવવા માટે કહ્યું, જે પણ તાજેતરના દિવસોમાં તેમના સંપર્કમાં આવ્યા હતા.

મધુર ભંડારકરે ટ્વીટ કરીને લખ્યું, હું કોવિડ પોઝિટિવ થયો છુ. સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ હતો તેમ છતા હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. હાલમાં, પોતાને ઘરમાં આઇસોલેટ કરી લીધો છે.

ઓસ્કર જીતનાર પ્રથમ અશ્વેત અભિનેતા સિડની પોઈટિયરનું થયું નિધન, આ ફિલ્મમાં ભૂમિકા માટે મળ્યો હતો બેસ્ટ એક્ટરનો ઓસ્કર એવોર્ડ

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version