Site icon News Continuous Bureau | Mumbai

ઇલિયાના ડીક્રુઝ માણી રહી છે માલદીવ માં વેકેશન , સોશિયલ મીડિયા પર શેર કરી તેની ગ્લેમરસ તસવીરો; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ઇલિયાના ડીક્રુઝ તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ સફેદ મોનોકની માં ધૂમ મચાવી છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી પોતાની હોટનેસને કારણે ચર્ચામાં આવી હોય.માસૂમ દેખાતી ઇલિયાના ડીક્રુઝ રિયલ લાઇફમાં એકદમ બોલ્ડ છે. અભિનેત્રીએ હાલમાં જ સફેદ મોનોકની માં એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે તેણે પોતાનો હોટ અવતાર બતાવ્યો હોય.

આ દિવસોમાં ઇલિયાના માલદીવ વેકેશન માટે પહોંચી છે. જ્યારથી તે ત્યાં ગઈ છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર એકથી વધુ હોટ તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. આ પહેલા ઈલિયાનાએ ઈન્સ્ટાગ્રામ પર રેડ મોનોકની ની તસવીર અને વીડિયો પણ શેર કર્યો હતો. આને શેર કરતા તેણે રેડ હાર્ટ ઈમોજીનું કેપ્શન આપ્યું છે. ઇલિયાનાની આ  તસવીરમાં નેકલાઇન અને તેના બોટમ્સની કમર પર રફલ્સ દેખાતા હતા.

ઇલિયાના ડીક્રુઝને બોલ્ડ  બેબ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. તે દરરોજ પોતાના હોટ ફોટો શેર કરતી રહે છે. તેને દરિયા કિનારે રજાઓ ગાળવી ગમે છે.બોલિવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝે ફિલ્મ ‘બરફી’ માં પોતાના પાત્રથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. આ પછી પણ તે કેટલીક ફિલ્મોમાં જોવા મળી પરંતુ બરફી લેવલની છાપ છોડી શકી નહીં.

તમને જાણીને નવાઈ લાગશે કે ઈલિયાના પોતાના ફિગરને લઈને એટલી ડિપ્રેશનમાં રહેતી હતી કે તે આત્મહત્યા કરવાનું વિચારતી હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે 'બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર' નામની બીમારીને કારણે તે માનસિક રીતે એટલી ભાંગી ગઈ હતી કે તેણે આત્મહત્યા વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું.

કોરિયોગ્રાફર શક્તિ મોહન જંગલની વચ્ચે નદીમાં ન્હાતી જોવા મળી , તેના સિઝલિંગ અવતારે સની લિયોનને આપી માત; જુઓ ફોટોગ્રાફ્સ

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version