News Continuous Bureau | Mumbai
પોતાના ટ્વિટ અને વિવાદાસ્પદ નિવેદનોને(Tweets and controversial statements) કારણે ચર્ચામાં રહેતો બોલિવૂડ એક્ટર(Bollywood actor) કમલ આર ખાન(Kamal R Khan) મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
કમલ આર ખાનને મુંબઈની મલાડ પોલીસે(Malad Police) વર્ષ 2020માં કરાયેલા એક વિવાદાસ્પદ ટ્વિટ(Controversial tweet) માટે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.
એક્ટર પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા(Social media) પર ધર્મને(religion) લઈને વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું.
હવે કેઆરકેને(KRK) બોરીવલી કોર્ટમાં(Borivali Court) રજૂ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો
