Site icon News Continuous Bureau | Mumbai

બોલીવુડની પંગા કવિન કંગના રનૌતે લાલ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

 News Continuous Bureau | Mumbai

બૉલીવુડ એક્ટ્રેસ(Bollywood Actress) કંગના રનૌત(Kangna Ranaut) પોતાના બેબાક અંદાજને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે, કંગનાને ઇન્ડસ્ટ્રીના(Film Industry) ધાકડ એક્ટ્રેસ(Dhakad Actress) કહેવી કંઈ ખોટું નથી. કંગના હંમેશા પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયા(Social media) પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. કંગના રનૌતે પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ધાકડને લઇને ખુબ ઉત્સાહિત છે. 

Join Our WhatsApp Channel

પોતાની અપકમિંગ ફિલ્મ ધાકડને પ્રૉમટ(Promotion) કરવા માટે કંગના દરેક પ્રકારના હથકંડા અપનાવી રહી છે. આ બધાની વચ્ચે કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની સ્ટાર બની આરાધ્યા બચ્ચન, હોલીવુડ ની આ એક્ટ્રેસે ઐશ્વર્યા રાયની દીકરીને ગળે મળતો વિડીયો થયો વાયરલ; જુઓ વિડીયો

આ લેટેસ્ટ તસવીરોમાં કંગના કંગના રેડ મીડી ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. તસવીરમાં કંગના કાચની સામે ઉભી રહીને કાતિલ પોઝ આપતી દેખાઇ રહી છે. કંગના રનૌત આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે, એક પછી એક ચઢિયાતી તસવીરો શેર કરતી રહે છે.  

ખરેખરમાં, કંગના ફિલ્મના પ્રમોશન માટે સતત બિઝ રહે છે. આ જ કારણ છે કે દરરોજ નવા નવા લૂકની તસવીરો સામે આવી રહી છે. રેડ ડ્રેસમાં કંગનાની આ કિલર લુક વાળી તસવીરો ફેન્સને દિવાના બનાવી રહી છે.

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version