Site icon News Continuous Bureau | Mumbai

કંગના રાણાવતની સમસ્યા વધી, હવે વિદેશપ્રવાસ બંધ; આ છે કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

બૉલિવુડ ઍક્ટ્રેસ કંગના રનોટના પાસપૉર્ટ રિન્યુ મામલે આજે બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી થવાની છે. પાસપૉર્ટ ઑથૉરિટીએ કંગનાનો પાસપૉર્ટ રિન્યુ કરવા માટે ઇનકાર કર્યો છે. વાત એમ છે કે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવાના મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કંગના અને તેની બહેન રંગોલી ઉપર દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંગનાએ પહેલાં પણ કોર્ટમાં યાચિકા આપીને FIR દાખલ કરવા અંગે માગ કરી કરી હતી. કંગનાએ યાચિકામાં જણાવ્યું હતું કે તેના કોઈ પણ ટ્વીટ્સ દ્વારા કોઈ હિંસા થઈ ન હતી.

કોના જેવી દેખાય છે વિરુષ્કાની દીકરી વામિકા?આ રહ્યો જવાબ, જાણો અહીં

કંગનાનો પાસપૉર્ટ ૧૫ સપ્ટેમ્બરે એક્સ્પાયર થઈ રહ્યો છે અને કંગનાને એની આગામી ફિલ્મ ધાકડનું શૂટિંગ કરવા June 15થી August 20 સુધી બુડાપેસ્ટ માટે ટ્રાવેલ કરવાનું છે. એથી કંગનાએ પાસપૉર્ટ Regional ઑફિસમાં પાસપૉર્ટ રિન્યુ કરવા માટે ઍપ્લિકેશન આપી દીધી છે. જોકે પાસપૉર્ટ ઑથૉરિટીએ કંગનાનો પાસપૉર્ટ રિન્યુ કરવાથી ઇનકાર કરી દીધો છે. એથી કંગનાએ હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version