Site icon

કંગના રનૌતનો કકળાટ, હવે માગણી મૂકી કે ઇન્ડિયાનું નામ બદલી નાખો, આ માગણીથી નેટીઝન ડગાઈ ગયા; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

 

બૉલિવુડ ઍક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા ઉપર ઘણી ઍક્ટિવ છે અને તમામ મુદ્દાઓ ઉપર પોતાનો અભિપ્રાય આપે છે. તેને લઈને વિવાદ જ થાય છે. હાલમાં જ કંગના રનૌતે  દેશનું નામ બદલવાની સલાહ આપી છે. કંગનાએ ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની પોતાની ઇચ્છા દર્શાવી છે. કંગના રનૌતે કહ્યું કે ઇન્ડિયા નામ બ્રિટિશ લોકોએ રાખ્યું હતું અને એ ગુલામીની ઓળખ છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ દિગ્ગજ અભિનેતાને થયું કૅન્સર; જાણો વિગત

વાત એમ છે કે કંગના રનૌતે ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી છે. એમાં કંગનાએ ભારત અને ઇન્ડિયા વચ્ચે ફરક બતાવ્યો છે. ભારતની પરિભાષા સમજાવતાં કંગના લખે છે કે એ એક સંસ્કૃત શબ્દ છે. એટલે કે ‘ભ-થી ભાવ’, ‘ર-થી રાગ’ અને ‘ત-થી તાલ’ જેવા અર્થ થાય છે. તદુપરાંત કંગનાએ ઇન્ડિયાના નામને લઈને પણ પોતાની વાત કહી છે. તેણે જણાવ્યું કે ભારત ત્યારે જ આગળ વધશે જ્યારે એ પોતાની સંસ્કૃતિ અને સભ્યતામાં વિશ્વાસ કરશે.

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version