Site icon News Continuous Bureau | Mumbai

કંગનાએ તમામ સાંસદો માટે રાખ્યું ‘થલાઇવી’ નું ખાસ સ્ક્રિનિંગ, જાણો કંગનાએ શું કહ્યું સ્મૃતિ ઇરાનીની પ્રશંસામાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

 

 

બોલીવુડ ક્વીન કંગના રાણાવતની ફિલ્મ ‘થલાઇવી’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

 

કંગના એ ગુરુવારે દિલ્હી માં સંસદના સભ્યો માટે તેની ફિલ્મ થલાઇવીનું ખાસ સ્ક્રીનિંગ રાખ્યું હતું.

 

કંગનાએ અભિનેત્રી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને વાસ્તવિક જીવન ની 'થલાઇવી' પણ ગણાવી હતી.

 

ઉલ્લેખનીય છે કે કંગનાએ તેની ફિલ્મ ‘થલાઇવી’  સિનેમાઘરોમાં રિલીઝ થાય તેના માટે ભારે મહેનત કરી હતી અને તે માટે તે સફળ પણ થઈ.

આ અભિનેત્રી સાથે લગ્ન કરવા ગોવિંદાએ સુનીતા સાથે સગાઈ તોડી, જાણો શું થયું એ સંબંધોનું

 

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version